Hymn No. 7568 | Date: 31-Aug-1998
|
|
Text Size |
 |
 |
1998-08-31
1998-08-31
1998-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17555
ઉપર છે આભ ને નીચે છે ધરતી, રહેવું છે જગમાં બંનેના એમાં બની
ઉપર છે આભ ને નીચે છે ધરતી, રહેવું છે જગમાં બંનેના એમાં બની પડશે રાખવા પગ ટકાવી ધરતી ઉપર, આવશે મન જગમાં આકાશમાં ફરી વાસ્તવિક્તા ને કલ્પનાની છે આ બંને ભૂમિ, જીવનમાં જાજે ના આ ભૂલી છે બંનેમાં તો સુંદરતા તો જગમાં જુદી, છે જુદી જુદી તો ભરી ભરી ધરતીને આકાશના તત્ત્વ ભર્યા છે તનમાં, પડશે લેવા એને સમજી દુઃખદર્દની ભાષા, જાવી પડશે જગમાં, જીવનમાં એ તો ભૂલી પડશે રાખવી એના સ્થાનમાં એને ટકાવી ભૂલ જીવનમાં એમાં ના કરવી દૂરને દૂર રાખવા પડશે તોફાનો હૈયેથી, જોજે જાય ના હૈયાંને હચમચાવી વાસ્તવિકતામાં રાખજે પગ ટકાવી, જાજે ના જીવનમાં કલ્પનાઓમાં ઊડી પડશે રાખવી જીવનમાં તો સદા, સમતુલા એમાં તો જાળવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
upar che abha ne niche che dharati, rahevu che jag maa bannena ema bani
padashe rakhava pag takavi dharati upara, aavashe mann jag maa akashamam phari
vastavikta ne kalpanani che a banne bhumi, jivanamam jaje na a bhuli
che bannemam to sundarata to jag maa judi, che judi judi to bhari bhari
dharatine akashana tattva bharya che tanamam, padashe leva ene samaji
duhkhadardani bhasha, javi padashe jagamam, jivanamam e to bhuli
padashe rakhavi ena sthanamam ene takavi bhul jivanamam ema na karvi
durane dur rakhava padashe tophano haiyethi, joje jaay na haiyanne hachamachavi
vastavikatamam rakhaje pag takavi, jaje na jivanamam kalpanaomam udi
padashe rakhavi jivanamam to sada, samatula ema to jalavi
|
|