Hymn No. 7590 | Date: 11-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-11
1998-09-11
1998-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17577
વર્તન એવા તો વિચારો, અંતર જેવા એવા ભાવો
વર્તન એવા તો વિચારો, અંતર જેવા એવા ભાવો જગમાં તો થોડા થોડા, એ તો પરખાય જાય છે પ્રેમ નીતરતું હૈયું તો, ભાવોમાં જલદી ભીંજાઈ જાય છે મુખ પરની કરચલી, હોય ના વૃદ્ધ, ચિંતાની ચાડી ખાય છે જુવાનીમાં દેખાય જો બુઢાપો, રોગની નિશાની દેખાય છે વાતે વાતે લગાડે ખોટું, સ્વભાવની એ ચાડી ખાય છે ટગર ટગર ફરતી આંખો, ડર છતો એ કરી જાય છે હૈયાંનો ઉકળાટ જીવનમાં, અશાંતિ ઊભી કરી જાય છે રાતદિવસની ચિંતા, મુખનું તેજ હણી જાય છે હૈયાંની પ્રસન્નતા, જીવનમાં શાંતિ એ ફેલાવી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vartana eva to vicharo, antar jeva eva bhavo
jag maa to thoda thoda, e to parakhaya jaay che
prem nitaratum haiyu to, bhavomam jaladi bhinjai jaay che
mukh parani karachali, hoy na vriddha, chintani chadi khaya che
juvanimam dekhaay jo budhapo, rogani nishani dekhaay che
vate vate lagade khotum, svabhavani e chadi khaya che
tagara tagara pharati ankho, dar chhato e kari jaay che
haiyanno ukalata jivanamam, ashanti ubhi kari jaay che
ratadivasani chinta, mukh nu tej hani jaay che
haiyanni prasannata, jivanamam shanti e phelavi jaay che
|
|