Hymn No. 7596 | Date: 12-Sep-1998
|
|
Text Size |
 |
 |
1998-09-12
1998-09-12
1998-09-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17583
ધીમી ધીમી રે માડી, ધીમી ધીમી, તારી ઝાંઝરીના ઝમકારે
ધીમી ધીમી રે માડી, ધીમી ધીમી, તારી ઝાંઝરીના ઝમકારે આવો રે માડી આજ, તમે અમારા આંગણિયે રે એકવાર આવી માડી, વરસાવો તમારા આંખડીના અમી રે આવી આંગણીએ અમારા રે માડી, કરો પાવન અમારા આંગણિયા રે અમારા ઘેરાયેલા જીવનમાં, ઊઠશે પ્રકાશી એના ચમકારે રે તમારા આવ્યાથી, ઊઠશે ના જીવનમાં દુઃખદર્દના રણકાર રે તમારા આવ્યાથી અંગમાં સ્ફૂર્તિ, મનમાં મસ્તી છવાશે રે તમારા આવ્યાથી અમારા આંગણિયામાં આનંદ ફેલાશે રે તમારા આવ્યાથી અમારા આંગણિયામાં, અજવાળા રેલાશે રે તમારા આવ્યાથી હૈયાંના આંગણિયામાં, વૃત્તિઓ બદલાશે રે તમારા આવ્યાથી અમારા આંગણિયામાં જીવનની રંગત જામશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhimi dhimi re maadi, dhimi dhimi, taari janjarina jhamakare
aavo re maadi aja, tame amara aanganiye re
ekavara aavi maadi, varasavo tamara ankhadina ami re
aavi anganie amara re maadi, karo pavana amara anganiya re
amara gherayela jivanamam, uthashe prakashi ena chamkaare re
tamara avyathi, uthashe na jivanamam duhkhadardana rankaar re
tamara avyathi angamam sphurti, mann maa masti chhavashe re
tamara avyathi amara anganiyamam aanand phelashe re
tamara avyathi amara anganiyamam, ajavala relashe re
tamara avyathi haiyanna anganiyamam, vrittio badalashe re
tamara avyathi amara anganiyamam jivanani rangata jamashe re
|
|