Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 271 | Date: 23-Nov-1985
જગમાં આવી, સંસારમાં ગૂંથાઈ, હું તો ભીંત ભૂલ્યો
Jagamāṁ āvī, saṁsāramāṁ gūṁthāī, huṁ tō bhīṁta bhūlyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 271 | Date: 23-Nov-1985

જગમાં આવી, સંસારમાં ગૂંથાઈ, હું તો ભીંત ભૂલ્યો

  No Audio

jagamāṁ āvī, saṁsāramāṁ gūṁthāī, huṁ tō bhīṁta bhūlyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1985-11-23 1985-11-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1760 જગમાં આવી, સંસારમાં ગૂંથાઈ, હું તો ભીંત ભૂલ્યો જગમાં આવી, સંસારમાં ગૂંથાઈ, હું તો ભીંત ભૂલ્યો

તારી માયામાં ગળાબૂડ ડૂબી માડી, હું તો ભીંત ભૂલ્યો

તારા કાર્યમાં શંકા સદા જગાવી માડી, હું તો ભીંત ભૂલ્યો

છળકપટમાં રાચી, તારું નામ વિસારી, હું તો ભીંત ભૂલ્યો

પાસા પડ્યા સીધા, અંધકારમાં રાચી, હું તો ભીંત ભૂલ્યો

કીર્તિભૂખે ન કરવાનાં કામો કરી માડી, હું તો ભીંત ભૂલ્યો

સુખમાં સદા ડૂબી, તને વિસારી માડી, હું તો ભીંત ભૂલ્યો

આશા-નિરાશાની ભરતીમાં તને ભૂલી, હું તો ભીંત ભૂલ્યો

જગના પ્રપંચોમાં રાચી, કંઈકને રડાવી, હું તો ભીંત ભૂલ્યો

પાપમાં રાચ્યો હું તો બધી વાતે પૂરો, હું તો ભીંત ભૂલ્યો

કામ-ક્રોધ, લોભ-મોહમાં હું તો ડૂબ્યો માડી, હું તો ભીંત ભૂલ્યો

કરવા બેસું ધ્યાન તારું, માયા પાછળ દોડી, હું તો ભીંત ભૂલ્યો

અવગુણો કહેવા કેટલા, અવગુણે છું પૂરો, હું તો ભીંત ભૂલ્યો

આ બાળ આવ્યો તારે દ્વારે કૃપા કરી તારો, હું તો ભીંત ભૂલ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagamāṁ āvī, saṁsāramāṁ gūṁthāī, huṁ tō bhīṁta bhūlyō

tārī māyāmāṁ galābūḍa ḍūbī māḍī, huṁ tō bhīṁta bhūlyō

tārā kāryamāṁ śaṁkā sadā jagāvī māḍī, huṁ tō bhīṁta bhūlyō

chalakapaṭamāṁ rācī, tāruṁ nāma visārī, huṁ tō bhīṁta bhūlyō

pāsā paḍyā sīdhā, aṁdhakāramāṁ rācī, huṁ tō bhīṁta bhūlyō

kīrtibhūkhē na karavānāṁ kāmō karī māḍī, huṁ tō bhīṁta bhūlyō

sukhamāṁ sadā ḍūbī, tanē visārī māḍī, huṁ tō bhīṁta bhūlyō

āśā-nirāśānī bharatīmāṁ tanē bhūlī, huṁ tō bhīṁta bhūlyō

jaganā prapaṁcōmāṁ rācī, kaṁīkanē raḍāvī, huṁ tō bhīṁta bhūlyō

pāpamāṁ rācyō huṁ tō badhī vātē pūrō, huṁ tō bhīṁta bhūlyō

kāma-krōdha, lōbha-mōhamāṁ huṁ tō ḍūbyō māḍī, huṁ tō bhīṁta bhūlyō

karavā bēsuṁ dhyāna tāruṁ, māyā pāchala dōḍī, huṁ tō bhīṁta bhūlyō

avaguṇō kahēvā kēṭalā, avaguṇē chuṁ pūrō, huṁ tō bhīṁta bhūlyō

ā bāla āvyō tārē dvārē kr̥pā karī tārō, huṁ tō bhīṁta bhūlyō
English Explanation Increase Font Decrease Font

Kakaji in this bhajan mentions about how a being on entering the world forgets the worship of God-

When I entered the world, I got entangled in the worldly affairs and I have forgotten myself

I have been drowned completely in Your illusion Mother, and I have forgotten myself

I have always doubted Your work Mother and I have forgotten myself

I have been involved in conspiracies, I have forgotten to chant Your name Mother and I have forgotten myself

The dice has been thrown well, darkness pervades Mother, and I have forgotten myself

To achieve fame and glory, I have done deeds which I should not have done Mother, and I have forgotten myself

I have always drowned in happiness, I have forgotten You Mother and I have forgotten myself

In the tides of hope and despair, I have forgotten You and I have forgotten myself

I have created the worldly games, I have made many cry, and I have forgotten myself

I have committed many sins, I have been complete and I have forgotten myself

I have been completely drowned in lust, greed and fame Mother and I have forgotten myself

When I sit to meditate on You, the illusion chases it and I have forgotten myself

How many faults to mention, I am completely with faults and I have forgotten myself

This child has come at Your doorstep, requests You to accept him and I have forgotten myself.
Scan Image

Gujarati Bhajan no. 271 by Satguru Devendra Ghia - Kaka
First...271272273...Last