Hymn No. 7617 | Date: 03-Oct-1998
|
|
Text Size |
 |
 |
1998-10-03
1998-10-03
1998-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17604
ધીરે ધીરે જગમાં તું સમજી લે, જીવનમાં કોઈ નથી તારું, સત્ય આ તું સમજી લે
ધીરે ધીરે જગમાં તું સમજી લે, જીવનમાં કોઈ નથી તારું, સત્ય આ તું સમજી લે બોલશે જીવનમાં તો જુદું, હશે વર્તન જીવનમાં એનાથી તો જુદું રાહે રાહે જાશે બદલાતી રાહ સહુની, વિયોગ ને મિલાપ એમાં સર્જાશે આશાને ઉમંગો, ઠોકી રહ્યાં છે દ્વાર હૈયાંના, જાશે વલોપાત એમાં સર્જાઈ હાસ્ય ને રૂદન છે સગા ભાઈ, ચાહે છે કબજો હૈયાંનો એ તો સદાય કરશે વાતો સહુ સત્યની મોટી, જીરવવું સત્ય બનશે ના સહેલું જરાય સત્ય નથી કાંઈ સેજ ફૂલની જીવનમાં, મળશે કાંટા એમાં તો સદાય જગમાં સત્યનો છેડો રહ્યો છે આજે અસત્યમાં તો ખૂબ ખરડાઈ આવ્યા છે જગમાં સહુ કર્મોથી બંધાઈ, જાગી છે જગમાં એમાં સગાઈ તૂટશે ને બંધાશે કર્મોના તાંતણા, જીવનમાં કર્મોના તાંતણા સમજી લે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhire dhire jag maa tu samaji le, jivanamam koi nathi tarum, satya a tu samaji le
bolashe jivanamam to judum, hashe vartana jivanamam enathi to judum
rahe rahe jaashe badalaati raah sahuni, viyoga ne milapa ema sarjashe
ashane umango, thoki rahyam che dwaar haiyanna, jaashe valopata ema sarjai
hasya ne rudana che saga bhai, chahe che kabajo haiyanno e to sadaay
karshe vato sahu satyani moti, jiravavum satya banshe na sahelu jaraya
satya nathi kai seja phool ni jivanamam, malashe kanta ema to sadaay
jag maa satyano chhedo rahyo che aaje asatyamam to khub kharadai
aavya che jag maa sahu karmothi bandhai, jaagi che jag maa ema sagaai
tutashe ne bandhashe karmo na tantana, jivanamam karmo na tantana samaji le
|