BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 273 | Date: 23-Nov-1985
   Text Size Increase Font Decrease Font

`મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય

  No Audio

Maa ' No Raath Chalyo Jaaye, ' Maa ' No Raath Chalyo Jaaye

મા, ભગવાન (Almighty Mother, God)


1985-11-23 1985-11-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1762 `મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય `મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય
એની ઘૂઘરીનાં ઘમકારા, મીઠા મીઠા સંભળાય
`મા' ના પ્રકાશે અવનિ પર, અનોખો પ્રકાશ ફેલાય
લાલ `મા' ની ચૂંદડી, જુઓ આકાશે એ તો લહેરાય
`મા' ના મુખડાનું તેજ છે અનેરું, ભાનુદેવ ઝાંખા દેખાય
એના પાયલનો ઝણકાર, એ તો ભૂલ્યો ના ભુલાય
સવારી એની દેખતાં, હૈયે અનેરો આનંદ ઊભરાય
ચાલે રથ ધીમો ધીમો, પણ એ રોક્યો ના રોકાય
અંગે છે આભૂષણો ચમક્તાં, એના હાથે ત્રિશૂળ સોહાય
જગ પર એ તો દૃષ્ટિ કરતા, એનું સોહામણું મુખડું મલકાય
યુગોથી રથ ચાલ્યો આવ્યો, ચાલતો રહેશે એ તો સદાય
એની આંખમાં વહે અમીરસ ઝરણાં હૈયે એને વહાલ ઊભરાય
Gujarati Bhajan no. 273 by Satguru Devendra Ghia - Kaka
`મા' નો રથ ચાલ્યો જાય, `મા' નો રથ ચાલ્યો જાય
એની ઘૂઘરીનાં ઘમકારા, મીઠા મીઠા સંભળાય
`મા' ના પ્રકાશે અવનિ પર, અનોખો પ્રકાશ ફેલાય
લાલ `મા' ની ચૂંદડી, જુઓ આકાશે એ તો લહેરાય
`મા' ના મુખડાનું તેજ છે અનેરું, ભાનુદેવ ઝાંખા દેખાય
એના પાયલનો ઝણકાર, એ તો ભૂલ્યો ના ભુલાય
સવારી એની દેખતાં, હૈયે અનેરો આનંદ ઊભરાય
ચાલે રથ ધીમો ધીમો, પણ એ રોક્યો ના રોકાય
અંગે છે આભૂષણો ચમક્તાં, એના હાથે ત્રિશૂળ સોહાય
જગ પર એ તો દૃષ્ટિ કરતા, એનું સોહામણું મુખડું મલકાય
યુગોથી રથ ચાલ્યો આવ્યો, ચાલતો રહેશે એ તો સદાય
એની આંખમાં વહે અમીરસ ઝરણાં હૈયે એને વહાલ ઊભરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
'maa' no rath chalyo jaya, 'maa' no rath chalyo jaay
eni ghugharinam ghamakara, mitha mitha sambhalaya
'maa' na prakashe avani para, anokho prakash phelaya
lala 'maa' ni chundadi, juo akashe e to laheraya
'maa' na mukhadanum tej che anerum, bhanudeva jhakha dekhaay
ena payalano janakara, e to bhulyo na bhulaya
savari eni dekhatam, haiye anero aanand ubharaya
chale rath dhimo dhimo, pan e rokyo na rokaya
ange che abhushano chamaktam, ena haathe trishul sohaya
jaag paar e to drishti karata, enu sohamanu mukhadu malakaya
yugothi rath chalyo avyo, chalato raheshe e to sadaay
eni aankh maa vahe amiras jarana haiye ene vahala ubharaya

Explanation in English
The different ornaments and her radiant smile are projected here-
The chariot of ‘Ma’ the Divine Mother is moving on, the chariot of ‘Ma’ is moving on
The jingling sound of the anklets, sounds very melodious
the illumined rays of ‘Ma’ on the earth, pervades a strange brightness
The colour of the stole of ‘Ma’ is red, see it sways in the sky
The brightness of the Divine Mother’Ma’ face is divine, even Bhanudev will look lighter
The jingling sound of its anklets, one cannot forget even if he wants to
See Her ride, the heart jumps with joy
The chariot moves slowly and gradually, but it will not stop
The Jewelry is resplendent on Her body, the Trishul in Her hand also looks beautiful
When She casts her glance on the earth, Her radiant face breaks in a smile
The chariot has been moving since ages, it will keep on moving always
The amiras flows from Her eyes, and the heart swells with love.

First...271272273274275...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall