Hymn No. 282 | Date: 04-Dec-1985
|
|
Text Size |
 |
 |
1985-12-04
1985-12-04
1985-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1771
હૈયા કેરું અજ્ઞાન બાળનારી, અંબા તું છે સાચી
હૈયા કેરું અજ્ઞાન બાળનારી, અંબા તું છે સાચી અન્નરૂપે દેહને પોષનારી, અન્નપૂર્ણા તું છે સાચી પ્રભુના સત્તની શક્તિ રૂપે, `મા' સતી તું છે સાચી હિમાલય જેવી અડગવૃત્તિમાં રહેતી, પાર્વતી તું છે સાચી બ્રહ્મમય વૃત્તિમાં રહેલ શક્તિ રૂપે, બ્રહ્માણી તું છે સાચી વિશ્વનાં અણુઅણુમાં શક્તિ રૂપે, વૈષ્ણવી તું છે સાચી નર ને નારાયણ કરનારી શક્તિ રૂપે, નારાયણી તું છે સાચી ફળ ફૂલ શાક રૂપે જગને પોષનારી, શાકંભરી તું છે સાચી નાદબ્રહ્મ સ્વરૂપે ગુંજન કરનારી, ભ્રામરી તું છે સાચી વિશ્વમાં રહી છે બધે વ્યાપી, વિશ્વંભરી તું છે સાચી સકળ જગમાં તારી સત્તા વ્યાપી, અખિલેશ્વરી તું છે સાચી સર્વેના કાર્યો તું સિદ્ધ કરનારી, સિદ્ધેશ્વરી તું છે સાચી સકળ ભવનમાં, શક્તિ છે તારી, ભુવનેશ્વરી તું છે સાચી જગમાં તું નરનારી રૂપે છે વ્યાપી, અર્ધનારીશ્વરી તું છે સાચી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiya keru ajnan balanari, amba tu che sachi
annarupe dehane poshanari, annapurna tu che sachi
prabhu na sattani shakti rupe, 'maa' sati tu che sachi
himalaya jevi adagavrittimam raheti, parvati tu che sachi
brahmamaya vrittimam rahel shakti rupe, brahmani tu che sachi
vishvanam anuanumam shakti rupe, vaishnavi tu che sachi
nar ne narayana karnaari shakti rupe, narayani tu che sachi
phal phool shaak roope jag ne poshanari, shakambhari tu che sachi
nadabrahma svarupe gunjana karanari, bhramari tu che sachi
vishva maa rahi che badhe vyapi, vishvambhari tu che sachi
sakal jag maa taari satta vyapi, akhileshvari tu che sachi
sarvena karyo tu siddha karanari, siddheshvari tu che sachi
sakal bhavanamam, shakti che tari, bhuvaneshvari tu che sachi
jag maa tu naranari roope che vyapi, ardhanarishvari tu che sachi
Explanation in English
In every hymn, there is a spiritual message for the well being of the devotee -
You are the one to dispel the ignorance, Amba You are the real one
You feed the body with food, You are the true Annapurna
You are the strength of the righteousness of God, ‘Ma’ sati You are the real one
You reside in the magnificent Himalayas, You are the real Parvati
You reside in the strength of the deeds of Brahma, You are the true Brahmani
You reside in every atom and particle of the world, You are the real Vaishnavi
You are the strength of Nar and Narayani, You are the real Narayani
You are the embodiment in feeding the world in the form of fruits, flowers and vegetables, You are the true Shakambhari
You melodiously sing like Nadbrahma, You are the real Brahmari
You reside all over the world, Vishvabhari You are the real one
You rule all over the world, Akhileshwari, You are the real one
You perform everyone’s deeds, You are the real one Siddheshwari
In the whole world, You are the strength and You rule, You are the real one Bhuvaneshwari
You are known as narnaari in this world, You are the real one Ardhanarishwari.
Kakaji, in this beautiful hymn, mentions the Divine Mother to be omnipotent and to be taking different forms in dispelling the darkness and bringing glory to the world.
|