BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 291 | Date: 14-Dec-1985
   Text Size Increase Font Decrease Font

વાસના સળવળાટ કરશે, જ્યારે પાપ અમારા જાગે છે

  No Audio

Vasna Salvalaat Karshe, Jyare Paap Amara Jage Che

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1985-12-14 1985-12-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1780 વાસના સળવળાટ કરશે, જ્યારે પાપ અમારા જાગે છે વાસના સળવળાટ કરશે, જ્યારે પાપ અમારા જાગે છે
નિર્મળતા હૈયે પાંગરશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
કૂડકપટ હૈયે બહુ જાગશે, જ્યારે પાપ અમારા જાગે છે
દયાધરમ હૈયે જાગશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
નિંદિત કર્મોમાં મન દોડશે, જ્યારે પાપ અમારા જાગે છે
સત્કર્મોમાં મનડું ચોંટશે, જ્યારે પુણ્ય આમારા પાકે છે
કુટુંબ કલેશમાં હૈયું રાચશે, જ્યારે પાપ અમારા જાગે છે
કુટુંબ મિત્રોની પ્રીત વધશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
લોભ લાલચે હૈયું લપટાશે, જ્યારે પાપ અમારા જાગે છે
પ્રભુ ભજન કાજે પ્રીત વધશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
કામ ક્રોધમાં હૈયું ડૂબશે, જ્યારે પાપ અમારા જાગે છે
હૈયે સંતોષ આવી વસશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
Gujarati Bhajan no. 291 by Satguru Devendra Ghia - Kaka
વાસના સળવળાટ કરશે, જ્યારે પાપ અમારા જાગે છે
નિર્મળતા હૈયે પાંગરશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
કૂડકપટ હૈયે બહુ જાગશે, જ્યારે પાપ અમારા જાગે છે
દયાધરમ હૈયે જાગશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
નિંદિત કર્મોમાં મન દોડશે, જ્યારે પાપ અમારા જાગે છે
સત્કર્મોમાં મનડું ચોંટશે, જ્યારે પુણ્ય આમારા પાકે છે
કુટુંબ કલેશમાં હૈયું રાચશે, જ્યારે પાપ અમારા જાગે છે
કુટુંબ મિત્રોની પ્રીત વધશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
લોભ લાલચે હૈયું લપટાશે, જ્યારે પાપ અમારા જાગે છે
પ્રભુ ભજન કાજે પ્રીત વધશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
કામ ક્રોધમાં હૈયું ડૂબશે, જ્યારે પાપ અમારા જાગે છે
હૈયે સંતોષ આવી વસશે, જ્યારે પુણ્ય અમારા પાકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vasna salavalata karashe, jyare paap amara jaage che
nirmalata haiye pangarashe, jyare punya amara pake che
kudakapata haiye bahu jagashe, jyare paap amara jaage che
dayadharama haiye jagashe, jyare punya amara pake che
nindita karmo maa mann dodashe, jyare paap amara jaage che
satkarmomam manadu chontashe, jyare punya amara pake che
kutumba kaleshamam haiyu rachashe, jyare paap amara jaage che
kutumba mitroni preet vadhashe, jyare punya amara pake che
lobh lalache haiyu lapatashe, jyare paap amara jaage che
prabhu bhajan kaaje preet vadhashe, jyare punya amara pake che
kaam krodhamam haiyu dubashe, jyare paap amara jaage che
haiye santosha aavi vasashe, jyare punya amara pake che

Explanation in English
Kakaji in this bhajan mentions the virtues and vices which increases with our good and bad deeds and thoughts-

The lust and greed will grow, when our sins will awaken
The heart will become subtle, when the virtues will ripen
The wickedness will grow in the heart, when our sins will awaken
Empathy will arise in the heart, when the virtues will ripen
The mind will run towards evil deeds, when the sins will awaken
The mind will be fixed in performing good deeds, when the virtues will ripen
The heart will embroil in family disputes, when the sins will awaken
The love of the family and friends will increase, when the virtues will ripen
The heart will be engulfed in greed and lust, when the sins will awaken
The love will increase by reciting God’s bhajans, when the virtues will ripen
The heart will drown in greed and anger when the sins will awaken
The heart will be satisfied, when the virtues will ripen.
Kakaji, in this beautiful hymn, tells us to worship God and sing in Her glory and to completely abstain from the vices and committing sins.

First...291292293294295...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall