1999-02-03
1999-02-03
1999-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17834
ઊગ્યો છે સૂરજ, લઈ આવ્યો આશાઓ નવી, દિવસ નવો ઊગ્યો છે
ઊગ્યો છે સૂરજ, લઈ આવ્યો આશાઓ નવી, દિવસ નવો ઊગ્યો છે
વહી ગયો કાળ, બની ગયો ભૂતકાળ, ચિંતન ભવિષ્યનું એ કરાવે છે
ઊગ્યો છે આજે, એ આથમવાનો છે, ફરી ફરી એ તો ઊગવાનો છે
સનાતન આ સત્યને સમજાવતું, નિત્ય એ તો એ કહી રહ્યો છે
આજે છે એ કાલે ના હતું, રહેશે તો ભવિષ્યમાં શંકા ઊભી કરે છે
ઘેરાતા વાદળોથી વિતે ભલે દિવસો, સોનેરી સૂરજ તો ઊગવાનો છે
ઊગવું ને આથમવું એનું, રંગબેરંગી રંગોથી તો કુદરત વધાવે છે
પ્રતિબિંબ પાડયો, પ્રતિબિંબ જોવો, સફર એની એજ પૂરી કરે છે
જગના બનાવોથી રહી અલિપ્ત, એની મસ્તીમાં એ મસ્ત રહે છે
જ્યોતિ જલે છે એના દિલમાં, પ્રકાશ જગને એ તો દઈ રહ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūgyō chē sūraja, laī āvyō āśāō navī, divasa navō ūgyō chē
vahī gayō kāla, banī gayō bhūtakāla, ciṁtana bhaviṣyanuṁ ē karāvē chē
ūgyō chē ājē, ē āthamavānō chē, pharī pharī ē tō ūgavānō chē
sanātana ā satyanē samajāvatuṁ, nitya ē tō ē kahī rahyō chē
ājē chē ē kālē nā hatuṁ, rahēśē tō bhaviṣyamāṁ śaṁkā ūbhī karē chē
ghērātā vādalōthī vitē bhalē divasō, sōnērī sūraja tō ūgavānō chē
ūgavuṁ nē āthamavuṁ ēnuṁ, raṁgabēraṁgī raṁgōthī tō kudarata vadhāvē chē
pratibiṁba pāḍayō, pratibiṁba jōvō, saphara ēnī ēja pūrī karē chē
jaganā banāvōthī rahī alipta, ēnī mastīmāṁ ē masta rahē chē
jyōti jalē chē ēnā dilamāṁ, prakāśa jaganē ē tō daī rahyō chē
|