| 
		 
    Hymn No.  7909 | Date:  14-Mar-1999
    
    ન જાગ્યો વહેમ કે રહી હૈયાંમાં શંકા, વિતાવ્યું આવું જેણે જીવન જગમાં
                                       
     na jāgyō vahēma kē rahī haiyāṁmāṁ śaṁkā, vitāvyuṁ āvuṁ jēṇē jīvana jagamāṁ 
                                   
                                   જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
         
                     1999-03-14
                     1999-03-14
                     1999-03-14
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17896
                     ન જાગ્યો વહેમ કે રહી હૈયાંમાં શંકા, વિતાવ્યું આવું જેણે જીવન જગમાં
                     ન જાગ્યો વહેમ કે રહી હૈયાંમાં શંકા, વિતાવ્યું આવું જેણે જીવન જગમાં
  થયા સફળ એના તો જગ ફેરા, સફળ થયા એના જનમ ફેરા
  જન્મી ના હૈયે ઇર્ષ્યા કે કોઈ વાસના, પામ્યા આવી સ્થિતિ જે જીવનમાં
  જાગી ના હૈયાંમાં બૂરી ભાવના, જાગ્યા ના વિચારોના વમળો તો મનમાં
  ના જન્મી કોઈ નિરાશા, ના ખોટી આશા, રહ્યું હૈયું જેનું આ સ્થિતિમાં જીવનમાં
  ના જાગ્યો કોઈ વેર કે ના જાગી ઇર્ષ્યા, રાખ્યું હૈયું જેણે આ સ્થિતિમાં જીવનમાં
  ના મન હિંસામાં ડૂબ્યું, ના અસત્ય જબાન પર ચડયું, રાખ્યું આવું જીવન જેણે જગમાં
  ના પ્રેમ હૈયેથી હડસેલ્યો, ના હૈયાંને માયામાં ડુબાડયું, રાખ્યું જીવન આવું જેણે જગમાં
  ના દગાનો વિચાર જાગ્યો, શ્રદ્ધાનો દીપક રાખ્યો જલતો, રાખ્યું જીવન આવું જેણે જગમાં
  ચિત્તમાં પ્રભુને સ્થાપ્યા, નજરમાં પ્રભુ વિના ના કોઈને વસાવ્યા, રાખ્યું જીવન આવું જેણે જગમાં
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    na jāgyō vahēma kē rahī haiyāṁmāṁ śaṁkā, vitāvyuṁ āvuṁ jēṇē jīvana jagamāṁ
  thayā saphala ēnā tō jaga phērā, saphala thayā ēnā janama phērā
  janmī nā haiyē irṣyā kē kōī vāsanā, pāmyā āvī sthiti jē jīvanamāṁ
  jāgī nā haiyāṁmāṁ būrī bhāvanā, jāgyā nā vicārōnā vamalō tō manamāṁ
  nā janmī kōī nirāśā, nā khōṭī āśā, rahyuṁ haiyuṁ jēnuṁ ā sthitimāṁ jīvanamāṁ
  nā jāgyō kōī vēra kē nā jāgī irṣyā, rākhyuṁ haiyuṁ jēṇē ā sthitimāṁ jīvanamāṁ
  nā mana hiṁsāmāṁ ḍūbyuṁ, nā asatya jabāna para caḍayuṁ, rākhyuṁ āvuṁ jīvana jēṇē jagamāṁ
  nā prēma haiyēthī haḍasēlyō, nā haiyāṁnē māyāmāṁ ḍubāḍayuṁ, rākhyuṁ jīvana āvuṁ jēṇē jagamāṁ
  nā dagānō vicāra jāgyō, śraddhānō dīpaka rākhyō jalatō, rākhyuṁ jīvana āvuṁ jēṇē jagamāṁ
  cittamāṁ prabhunē sthāpyā, najaramāṁ prabhu vinā nā kōīnē vasāvyā, rākhyuṁ jīvana āvuṁ jēṇē jagamāṁ
                                
                     |