Hymn No. 7967 | Date: 18-Apr-1999
|
|
Text Size |
 |
 |
1999-04-18
1999-04-18
1999-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17954
મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે
મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે પહોંચવા નિર્ધારિત મંઝિલે તો જીવનમાં, તારી પાસે મહેનત એ તો માંગે છે ખંખેરવા મનની નબળાઈઓ જીવનમાં, તારી પાસે મક્કમતા એ તો માંગે છે ટકાવવા મિત્રતા તો જીવનમાં, મૈત્રી તો તારી પાસે સરળતા એ તો માંગે છે પ્રેમપાત્ર બનવા તો જીવનમાં, તારી પાસે ખુલ્લું દિલ એ તો માંગે છે સાધનાની તો ટોચે પહોંચવા, તારી પાસે સમજદારી એ તો માંગે છે સમજ્યા વિષયો તો જીવનમાં, તારી પાસે એકાગ્રતા એ તો માંગે છે હરેક વાતને જાણવા ને સમજવા, તારી પાસે ગંભીરતા એ તો માંગે છે સાધના પથ તો છે આકરા, તારી પાસે નિયમિતતા એ તો માંગે છે સારા વિચારો આચરણમાં મૂકવા, તારી પાસે હિંમત એ તો માંગે છે
https://www.youtube.com/watch?v=NtMIJ1VHmHg
Satguru Shri Devendra Ghia (Kaka)
મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે પહોંચવા નિર્ધારિત મંઝિલે તો જીવનમાં, તારી પાસે મહેનત એ તો માંગે છે ખંખેરવા મનની નબળાઈઓ જીવનમાં, તારી પાસે મક્કમતા એ તો માંગે છે ટકાવવા મિત્રતા તો જીવનમાં, મૈત્રી તો તારી પાસે સરળતા એ તો માંગે છે પ્રેમપાત્ર બનવા તો જીવનમાં, તારી પાસે ખુલ્લું દિલ એ તો માંગે છે સાધનાની તો ટોચે પહોંચવા, તારી પાસે સમજદારી એ તો માંગે છે સમજ્યા વિષયો તો જીવનમાં, તારી પાસે એકાગ્રતા એ તો માંગે છે હરેક વાતને જાણવા ને સમજવા, તારી પાસે ગંભીરતા એ તો માંગે છે સાધના પથ તો છે આકરા, તારી પાસે નિયમિતતા એ તો માંગે છે સારા વિચારો આચરણમાં મૂકવા, તારી પાસે હિંમત એ તો માંગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manapasanda siddhio melavava jivanamam, taari paase balidana e to mange che
pahonchava nirdharita manjile to jivanamam, taari paase mahenat e to mange che
khankherava manani nabalaio jivanamam, taari paase makkamata e to mange che
takavava mitrata to jivanamam, maitri to taari paase saralata e to mange che
premapatra banava to jivanamam, taari paase khullum dila e to mange che
sadhanani to toche pahonchava, taari paase samajadari e to mange che
samjya vishayo to jivanamam, taari paase ekagrata e to mange che
hareka vatane janava ne samajava, taari paase gambhirata e to mange che
sadhana path to che akara, taari paase niyamitata e to mange che
saar vicharo acharanamam mukava, taari paase himmata e to mange che
|
|