Hymn No. 308 | Date: 02-Jan-1986
|
|
Text Size |
 |
 |
ખોટા વિચારોની માડી, હૈયે વહે અતૂટ ધારા
Khota Vicharo Ni Madi, Haiye Vahe Atut Dhara
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-01-02
1986-01-02
1986-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1797
ખોટા વિચારોની માડી, હૈયે વહે અતૂટ ધારા
ખોટા વિચારોની માડી, હૈયે વહે અતૂટ ધારા શું એ પી ને બેઠાં છે માડી, તારી અમૃતધારા સંગ્રામ ચાલી રહ્યો છે માડી અટકી નથી એ ધારા રૂપ અનોખા એવાં સર્જે છે, લાગે અતિ એ પ્યારા અડ્ડો જમાવી ખૂબ બેઠાં, હટતી નથી એ ધારા - શું એ પી ને... પ્રયત્નો કરી રહ્યો છું ખૂબ, તૂટતી રહી ધારા મૂંઝવી રહી છે બહુ, અટકશે ક્યારે એની ધારા સાચા વિચારો સૂઝતાં નથી, દબાઈ ગઈ છે એની ધારા - શું એ પી ને ... ત્રાસ દે છે બહુ માડી, તુજથી જુદે લઈ જાય છે ધારા બાંધ્યો છે ખૂબ મુજને, હલનચલન રૂંધાયા છે મારા સમાવી લેજે એને તું, આખર તારી છે એ ધારા - શું એ પી ને...
https://www.youtube.com/watch?v=SBohBF9ylFo
Satguru Shri Devendra Ghia (Kaka)
ખોટા વિચારોની માડી, હૈયે વહે અતૂટ ધારા શું એ પી ને બેઠાં છે માડી, તારી અમૃતધારા સંગ્રામ ચાલી રહ્યો છે માડી અટકી નથી એ ધારા રૂપ અનોખા એવાં સર્જે છે, લાગે અતિ એ પ્યારા અડ્ડો જમાવી ખૂબ બેઠાં, હટતી નથી એ ધારા - શું એ પી ને... પ્રયત્નો કરી રહ્યો છું ખૂબ, તૂટતી રહી ધારા મૂંઝવી રહી છે બહુ, અટકશે ક્યારે એની ધારા સાચા વિચારો સૂઝતાં નથી, દબાઈ ગઈ છે એની ધારા - શું એ પી ને ... ત્રાસ દે છે બહુ માડી, તુજથી જુદે લઈ જાય છે ધારા બાંધ્યો છે ખૂબ મુજને, હલનચલન રૂંધાયા છે મારા સમાવી લેજે એને તું, આખર તારી છે એ ધારા - શું એ પી ને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khota vicharoni maadi, haiye vahe atuta dhara
shu e pi ne betham che maadi, taari anritadhara
sangrama chali rahyo che maadi ataki nathi e dhara
roop anokha evam sarje chhe, laage ati e pyaar
addo jamavi khub betham, hatati nathi e dhara - shu e pi ne...
prayatno kari rahyo chu khuba, tutati rahi dhara
munjavi rahi che bahu, atakashe kyare eni dhara
saacha vicharo sujatam nathi, dabai gai che eni dhara - shu e pi ne ...
trasa de che bahu maadi, tujathi jude lai jaay che dhara
bandhyo che khub mujane, halanachalana rundhaya che maara
samavi leje ene tum, akhara taari che e dhara - shu e pi ne...
Explanation in English
In this beautiful hymn, the devotee mentions the flow of evil thoughts and there is no end to them-
The flow of evil thoughts Mother, it’s flowing in the heart endlessly
What has he drunk Mother, Your flow of sweet nectar
There is a battle ensuing Mother and the flow has unstoppable
There are various forms created, they look very lovely
They have steadfastly placed themselves there, the flow is not budging
What has he drunk Mother, Your flow of sweet nectar
I am endeavoring a lot, the flow has stopped
I am too confused, when will the flow stop
I cannot think of genuine and clear thoughts, the flow has been suppressed
What has he drunk Mother, Your flow of sweet nectar
It is troubling a lot Mother, the flow is diverting me away from You
It has too tied me up, my movements have been restricted
Take him under Your auspices, finally, it is Your flow of thoughts
What has he drunk Mother, Your flow of sweet nectar?
ખોટા વિચારોની માડી, હૈયે વહે અતૂટ ધારાખોટા વિચારોની માડી, હૈયે વહે અતૂટ ધારા શું એ પી ને બેઠાં છે માડી, તારી અમૃતધારા સંગ્રામ ચાલી રહ્યો છે માડી અટકી નથી એ ધારા રૂપ અનોખા એવાં સર્જે છે, લાગે અતિ એ પ્યારા અડ્ડો જમાવી ખૂબ બેઠાં, હટતી નથી એ ધારા - શું એ પી ને... પ્રયત્નો કરી રહ્યો છું ખૂબ, તૂટતી રહી ધારા મૂંઝવી રહી છે બહુ, અટકશે ક્યારે એની ધારા સાચા વિચારો સૂઝતાં નથી, દબાઈ ગઈ છે એની ધારા - શું એ પી ને ... ત્રાસ દે છે બહુ માડી, તુજથી જુદે લઈ જાય છે ધારા બાંધ્યો છે ખૂબ મુજને, હલનચલન રૂંધાયા છે મારા સમાવી લેજે એને તું, આખર તારી છે એ ધારા - શું એ પી ને...1986-01-02https://i.ytimg.com/vi/SBohBF9ylFo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=SBohBF9ylFo
|