Hymn No. 7984 | Date: 01-May-1999
|
|
Text Size |
 |
 |
1999-05-01
1999-05-01
1999-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17971
વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે
વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે વિશુદ્ધ ભાવોના પડઘા પ્રભુ જીવનમાં તો પાડે છે માંગણીઓ ને ફરિયાદ સાંભળતી સદા, રોજિંદા એનો એ વ્યવહાર છે હૈયાંનો અતૂટ પ્રેમ તો જગમાં, એનો એ તો ખોરાક છે જગના દુઃખદર્દમાં, એનું નામ તો, એજ એની તો દવા છે સમય થાતાં ફળ તો પાકે છે, કર્મ પાકતા ફળ એ તો આપે છે ઘેરું વાદળ તો નભમાં તપતા સૂરજને પણ ઢાંકી દે છે દિલ દઈને કરશો જો કામ, થાક તો એમાં ઓછો લાગે છે હૈયાંને ગમ્યું તો જે, ખોટું પણ એ એને સાચું લાગે છે હૈયું બની જાય પ્રભુના પ્રેમમાં પરવશ, આનંદ એમાં આવે છે
https://www.youtube.com/watch?v=hiv9mQZbjQ4
Satguru Shri Devendra Ghia (Kaka)
વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે વિશુદ્ધ ભાવોના પડઘા પ્રભુ જીવનમાં તો પાડે છે માંગણીઓ ને ફરિયાદ સાંભળતી સદા, રોજિંદા એનો એ વ્યવહાર છે હૈયાંનો અતૂટ પ્રેમ તો જગમાં, એનો એ તો ખોરાક છે જગના દુઃખદર્દમાં, એનું નામ તો, એજ એની તો દવા છે સમય થાતાં ફળ તો પાકે છે, કર્મ પાકતા ફળ એ તો આપે છે ઘેરું વાદળ તો નભમાં તપતા સૂરજને પણ ઢાંકી દે છે દિલ દઈને કરશો જો કામ, થાક તો એમાં ઓછો લાગે છે હૈયાંને ગમ્યું તો જે, ખોટું પણ એ એને સાચું લાગે છે હૈયું બની જાય પ્રભુના પ્રેમમાં પરવશ, આનંદ એમાં આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vishuddha haiyanna savalona javaba, prabhu to aape che
vishuddha bhavona padagha prabhu jivanamam to paade che
manganio ne phariyaad sambhalati sada, rojinda eno e vyavahaar che
haiyanno atuta prem to jagamam, eno e to khoraka che
jag na duhkhadardamam, enu naam to, ej eni to dava che
samay thata phal to pake chhe, karma pakata phal e to aape che
gherum vadala to nabhama tapata surajane pan dhanki de che
dila dai ne karsho jo kama, thaak to ema ochho laage che
haiyanne ganyum to je, khotum pan e ene saachu laage che
haiyu bani jaay prabhu na prem maa paravasha, aanand ema aave che
|
|