Hymn No. 8519 | Date: 07-Apr-2000
|
|
Text Size |
 |
 |
2000-04-07
2000-04-07
2000-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18006
ધરતી જો વસવા જેવી છે, જીવન તો જીવવા જેવું છે
ધરતી જો વસવા જેવી છે, જીવન તો જીવવા જેવું છે ઊઠે જો ફોરમ સંબંધોમાં, જીવન તો જીવવા જેવું છે ઊડી જાય જો રસ જીવનમાંથી, ભાર એનો તો લાગવાનો છે સમજણથી જાશે જો જીવન જીવી, જીવન તો જીવવા જેવું છે બનાવશે કલહનું મેદાન જીવનને, જીવન તો જીવવા જેવું છે રાખશો દુઃખદર્દથી હૈયાં ભરેલાં, ભાર ઊંચકવો પડવાનો છે બનાવશો અંગ સુખસંપત્તિને જીવનનું, જીવન જીવવા જેવું છે ઊછળશે પ્રેમ હૈયા ને નયનોમાં, જીવન જીવવા જેવું લાગવાનું છે જાશો પડી એકલવાયા જીવનમાં, જીવન વેરાન બનવાનું છે ભુલાય ના પ્રભુમિલનનું ધ્યેય જીવનમાં, જીવન જીવવા જેવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharati jo vasava jevi chhe, jivan to jivava jevu che
uthe jo phoram sambandhomam, jivan to jivava jevu che
udi jaay jo raas jivanamanthi, bhaar eno to lagavano che
samajanathi jaashe jo jivan jivi, jivan to jivava jevu che
banavashe kalahanum medana jivanane, jivan to jivava jevu che
rakhasho duhkhadardathi haiyam bharelam, bhaar unchakavo padavano che
banavasho anga sukhasampattine jivananum, jivan jivava jevu che
uchhalashe prem haiya ne nayanomam, jivan jivava jevu lagavanum che
jasho padi ekalavaya jivanamam, jivan verana banavanum che
bhulaya na prabhumilananum dhyeya jivanamam, jivan jivava jevu che
|
|