2000-04-09
2000-04-09
2000-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18010
દીનદયાળી, પરમ કૃપાળી, ડીસાવાળી ઓ દાતારી
દીનદયાળી, પરમ કૃપાળી, ડીસાવાળી ઓ દાતારી
છે મુજમાં ગુણોની ખામી, દૂર કરજે એને મારી દાતારી
સંયમના રથમાં બેસી, કરવી છે સંસારની મુસાફરી
છે સંયમની મુજમાં ખામી, કરજે દૂર એને મારી દાતારી
મનમંદિરમાં સ્થાપી તુજને, ઊતારવી છે આરતી તારી
મનના ઘોડા જ્યાં ત્યાં ભાગે, લેજે સંભાળી એને દાતારી
પ્રેમનાં મોજાં ઊછળે હૈયે, આવે ના ઓટ એમાં જોજે ભારી
રાખજે હૈયું ભર્યું ભર્યું મારું, મારા પ્રેમની રે ઓ દાતારી
આકુળવ્યાકુળ થાયે હૈયું, લેજે ત્યારે એને તો સંભાળી
મારા જીવનની લેજે જવાબદારી સ્વીકારી, ઓ ડીસાવાળી દાતારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દીનદયાળી, પરમ કૃપાળી, ડીસાવાળી ઓ દાતારી
છે મુજમાં ગુણોની ખામી, દૂર કરજે એને મારી દાતારી
સંયમના રથમાં બેસી, કરવી છે સંસારની મુસાફરી
છે સંયમની મુજમાં ખામી, કરજે દૂર એને મારી દાતારી
મનમંદિરમાં સ્થાપી તુજને, ઊતારવી છે આરતી તારી
મનના ઘોડા જ્યાં ત્યાં ભાગે, લેજે સંભાળી એને દાતારી
પ્રેમનાં મોજાં ઊછળે હૈયે, આવે ના ઓટ એમાં જોજે ભારી
રાખજે હૈયું ભર્યું ભર્યું મારું, મારા પ્રેમની રે ઓ દાતારી
આકુળવ્યાકુળ થાયે હૈયું, લેજે ત્યારે એને તો સંભાળી
મારા જીવનની લેજે જવાબદારી સ્વીકારી, ઓ ડીસાવાળી દાતારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīnadayālī, parama kr̥pālī, ḍīsāvālī ō dātārī
chē mujamāṁ guṇōnī khāmī, dūra karajē ēnē mārī dātārī
saṁyamanā rathamāṁ bēsī, karavī chē saṁsāranī musāpharī
chē saṁyamanī mujamāṁ khāmī, karajē dūra ēnē mārī dātārī
manamaṁdiramāṁ sthāpī tujanē, ūtāravī chē āratī tārī
mananā ghōḍā jyāṁ tyāṁ bhāgē, lējē saṁbhālī ēnē dātārī
prēmanāṁ mōjāṁ ūchalē haiyē, āvē nā ōṭa ēmāṁ jōjē bhārī
rākhajē haiyuṁ bharyuṁ bharyuṁ māruṁ, mārā prēmanī rē ō dātārī
ākulavyākula thāyē haiyuṁ, lējē tyārē ēnē tō saṁbhālī
mārā jīvananī lējē javābadārī svīkārī, ō ḍīsāvālī dātārī
|