Hymn No. 313 | Date: 06-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-06
1986-01-06
1986-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1802
જ્યાં જીવાત લાગી છે ઘણી, એની સામે કેટલું ટકાય છે
જ્યાં જીવાત લાગી છે ઘણી, એની સામે કેટલું ટકાય છે સાફ કરી નાખજે તું એને, જ્યાં શરૂઆત એની થાય છે ધીમે ધીમે કોરશે હૈયું તારું, ખાલી ખોખું રહી જાય છે શક્તિ તારી એ તો ઘટાડી દેશે, મૃત્યુ તરફ દોરી જાય છે ઉપાય એને માટે કંઈક કીધા, જલ્દી એ નવ હટી જાય છે સ્થાન એનું મજબૂત જો થાશે, શક્તિ તારી ઘટી જાય છે `મા' નામનું ઔષધ જો પીશો, એ દૂર જલ્દી હટી જાય છે કોરી ખાધેલ હૈયાને, એ જરૂર સંજીવની પાય છે હૈયે વળગ્યા છે કીડા અનેક, ગફલત જો એમાં થાય છે વળગી રહેશે એવા એ તો, છૂટવું મુશ્કેલ બની જાય છે જગમાં એક જ છે એવું ઔષધ, જે એને દૂર કરી જાય છે શરણું `મા' નું જલ્દી લઈ લે તું, કીડા સદા દૂર રહી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya jivata laagi che ghani, eni same ketalum takaya che
sapha kari nakhaje tu ene, jya sharuata eni thaay che
dhime dhime korashe haiyu tarum, khali khokhum rahi jaay che
shakti taari e to ghatadi deshe, nrityu taraph dori jaay che
upaay ene maate kaik kidha, jaldi e nav hati jaay che
sthana enu majboot jo thashe, shakti taari ghati jaay che
'maa' naam nu aushadha jo pisho, e dur jaldi hati jaay che
kori khadhela haiyane, e jarur sanjivani paya che
haiye valagya che kida aneka, gaphalata jo ema thaay che
valagi raheshe eva e to, chhutavum mushkel bani jaay che
jag maa ek j che evu aushadha, je ene dur kari jaay che
sharanu 'maa' nu jaldi lai le tum, kida saad dur rahi jaay che
Explanation in English
The life of the being has been infested with many insects and to cure all of these is to surrender to the Divine Mother-
Where it has been infested with worms, how much to resist it
You clean it at once when it begins to get infested
It will deeply penetrate and hurt your heart, it will only be left with the box
It will reduce your energy, it will take you towards death
There are many solutions for that, they vanish very fast
If its position strengthens, your strength will reduce
If you drink the medicine in the name of ‘Ma,’ it will quickly move from there
The heart which is deeply hurt, will surely make it drink Sanjeevani
The heart has been infested with many worms if there is any misunderstanding
It will cling to it in such a manner, it will be difficult to escape
There is only one medicine in this world, which will eradicate it
Surrender to ‘Ma’ quickly, the worms will always be far away.
|