Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 317 | Date: 09-Jan-1986
જગમાં નર્ક તો નીરખી લીધું, સ્વર્ગ દેખાડશે તું ક્યારે
Jagamāṁ narka tō nīrakhī līdhuṁ, svarga dēkhāḍaśē tuṁ kyārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 317 | Date: 09-Jan-1986

જગમાં નર્ક તો નીરખી લીધું, સ્વર્ગ દેખાડશે તું ક્યારે

  No Audio

jagamāṁ narka tō nīrakhī līdhuṁ, svarga dēkhāḍaśē tuṁ kyārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1986-01-09 1986-01-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1806 જગમાં નર્ક તો નીરખી લીધું, સ્વર્ગ દેખાડશે તું ક્યારે જગમાં નર્ક તો નીરખી લીધું, સ્વર્ગ દેખાડશે તું ક્યારે

પાપ તો બહુ ભેગું કરી લીધું, પુણ્ય તરફ વાળશે તું ક્યારે

છળકપટમાં ખૂબ રાચી લીધું, થાક તેનો ઉતારશે તું ક્યારે

કામક્રોધમાં બહુ ડૂબી લીધું, એમાંથી ઉગારશે તું ક્યારે

તારી લીલામાં અટવાઈ લીધું, અપાવશે મુક્તિ એમાંથી ક્યારે

એકલતા બહુ સહી લીધી, મળશે સાથ તારો ક્યારે

દાનવ બની ખૂબ ભમ્યો, માનવ બનાવીશ તું ક્યારે

પ્રેમનો ભૂખ્યો સદા રહ્યો, પામીશ પ્રેમ તારો ક્યારે

સંસાર ઘાએ ઘાયલ થયો, રુઝાવીશ એના ઘા તું ક્યારે

તારા પ્રેમમાં પાગલ બન્યો, આપીશ દર્શન તું ક્યારે
View Original Increase Font Decrease Font

જગમાં નર્ક તો નીરખી લીધું, સ્વર્ગ દેખાડશે તું ક્યારે

પાપ તો બહુ ભેગું કરી લીધું, પુણ્ય તરફ વાળશે તું ક્યારે

છળકપટમાં ખૂબ રાચી લીધું, થાક તેનો ઉતારશે તું ક્યારે

કામક્રોધમાં બહુ ડૂબી લીધું, એમાંથી ઉગારશે તું ક્યારે

તારી લીલામાં અટવાઈ લીધું, અપાવશે મુક્તિ એમાંથી ક્યારે

એકલતા બહુ સહી લીધી, મળશે સાથ તારો ક્યારે

દાનવ બની ખૂબ ભમ્યો, માનવ બનાવીશ તું ક્યારે

પ્રેમનો ભૂખ્યો સદા રહ્યો, પામીશ પ્રેમ તારો ક્યારે

સંસાર ઘાએ ઘાયલ થયો, રુઝાવીશ એના ઘા તું ક્યારે

તારા પ્રેમમાં પાગલ બન્યો, આપીશ દર્શન તું ક્યારે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagamāṁ narka tō nīrakhī līdhuṁ, svarga dēkhāḍaśē tuṁ kyārē

pāpa tō bahu bhēguṁ karī līdhuṁ, puṇya tarapha vālaśē tuṁ kyārē

chalakapaṭamāṁ khūba rācī līdhuṁ, thāka tēnō utāraśē tuṁ kyārē

kāmakrōdhamāṁ bahu ḍūbī līdhuṁ, ēmāṁthī ugāraśē tuṁ kyārē

tārī līlāmāṁ aṭavāī līdhuṁ, apāvaśē mukti ēmāṁthī kyārē

ēkalatā bahu sahī līdhī, malaśē sātha tārō kyārē

dānava banī khūba bhamyō, mānava banāvīśa tuṁ kyārē

prēmanō bhūkhyō sadā rahyō, pāmīśa prēma tārō kyārē

saṁsāra ghāē ghāyala thayō, rujhāvīśa ēnā ghā tuṁ kyārē

tārā prēmamāṁ pāgala banyō, āpīśa darśana tuṁ kyārē
English Explanation Increase Font Decrease Font

Kakaji in this Bhajan narrates to us to lead a virtuous life and to eternally love God-

I have observed Hell on the earth. When will you guide me to the Light of Heaven?

I have accumulated sins in abundance. When will you lead me to a virtuous life?

I have been embroiled in many controversies, when will I be relieved from it?

I have been overwhelmed with greed and anger, How will you uplift me from here?

My body has eternally loved you, When will my soul be set free?

I have experienced profound loneliness, and therefore crave for your companionship.

I have roamed as a demon, When will you make me an angel?

I have always craved for eternal love, When will I be reciprocated with love?

I have been brutally injured by the world, When will you heal my wounds?

I have been enamoured by your love, When will you appear and bless me?
Scan Image

Gujarati Bhajan no. 317 by Satguru Devendra Ghia - Kaka
First...316317318...Last