Hymn No. 8626 | Date: 17-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-17
2000-06-17
2000-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18113
ગુણોના રે ભંડારી, શોધ્યા ના જડે અવગુણ તો તુજમાં
ગુણોના રે ભંડારી, શોધ્યા ના જડે અવગુણ તો તુજમાં તુજ સંગે, અવગુણ બની જાશે ગુણ, જડે ના અવગુણ તુજમાં બનવું છે મારે જ્યાં તુજરૂપ, રહેવા ના દેજે અવગુણ મુજમાં વિતાવવું નથી જીવન અવગુણમાં, રહેવા ના દેજે અવગુણ મુજમાં તારા ગુણે ગુણે દ્રવે હૈયું મારું, ખીલશે ક્યારે એવા ગુણો મુજમાં પ્રેમસ્વરૂપ છો જ્યાં, બનાવજે પ્રેમસ્વરૂપ મુજને, ભરજે પ્રેમ એવો મુજમાં જ્ઞાન વરૂપ છે જ્યાં તું, દેજે જ્ઞાન મુજને, જગાવજે એવું જ્ઞાન મુજમાં શક્તિસ્વરૂપ છે તું, દેજે શક્તિ એવી ભરજે, શક્તિ એવી મુજમાં તેજસ્વરૂપ છે તું, બનાવજે તેજસ્વી મને, દેજે એવું તેજ મુજમાં એક એક કરી દેજો ગુણો મને, ભરી દેજો બધા ગુણો મુજમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gunona re bhandari, shodhya na jade avaguna to tujh maa
tujh sange, avaguna bani jaashe guna, jade na avaguna tujh maa
banavu che maare jya tujarupa, raheva na deje avaguna mujamam
vitavavum nathi jivan avagunamam, raheva na deje avaguna mujamam
taara gune gune drave haiyu marum, khilashe kyare eva guno mujamam
premasvarupa chho jyam, banaavje premasvarupa mujane, bharje prem evo mujamam
jnaan varupa che jya tum, deje jnaan mujane, jagavaje evu jnaan mujamam
shaktisvarupa che tum, deje shakti evi bharaje, shakti evi mujamam
tejasvarupa che tum, banaavje tejasvi mane, deje evu tej mujamam
ek eka kari dejo guno mane, bhari dejo badha guno mujamam
|