Hymn No. 8628 | Date: 17-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-17
2000-06-17
2000-06-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18115
ગણ્યાં હતાં જેને મગતરાં, જીવનમાં એ તો ભારે પડી ગયાં
ગણ્યાં હતાં જેને મગતરાં, જીવનમાં એ તો ભારે પડી ગયાં સમજ્યા હતા જેને નકામા, જીવનમાં કામ એ તો લાગ્યા માપી ના શક્યા ઊંડાણ જેનાં, જીવનમાં છીછરા એ તો નીકળ્યા ધર્મને પીડાતા સહુ જોઈ રહ્યા, અધર્મને સહારો દેવા દોડી ગયા હસતા ને રડતા દિવસો વિતાવ્યા, ફરિયાદ વિનાના એ રહ્યા મપાઈ કાયા માનવીની જીવનમાં, ના મન એનાં તો માપી શક્યા ના બગીચામાં સુગંધિત પુષ્પો મળ્યાં, વનવગડે પુષ્પો મળ્યાં બની ના નિર્મળ જ્યાં આંખડી, પ્રભુ પણ ના આવી એમાં વસ્યા દિવસો રહ્યા વીતતા, સરવાળા તૂટતા રહ્યા, જગમાં જીવન આમ વીતતા પ્રેમની બલિહારી ના સમજ્યા જીવનમાં, પ્રભુપ્રેમથી વિમુખ રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ganyam hatam jene magataram, jivanamam e to bhare padi gayam
samjya hata jene nakama, jivanamam kaam e to laagya
mapi na shakya undana jenam, jivanamam chhichhara e to nikalya
dharmane pidata sahu joi rahya, adharmane saharo deva dodi gaya
hasta ne radata divaso vitavya, phariyaad veena na e rahya
mapai kaaya manavini jivanamam, na mann enam to mapi shakya
na bagichamam sugandhita pushpo malyam, vanavagade pushpo malyam
bani na nirmal jya ankhadi, prabhu pan na aavi ema vasya
divaso rahya vitata, saravala tutata rahya, jag maa jivan aam vitata
premani balihari na samjya jivanamam, prabhupremathi vimukha rahya
|
|