Hymn No. 8647 | Date: 28-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-28
2000-06-28
2000-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18134
ક્ષણ ક્ષણની સાથે, છે પરણેલો માનવી, ક્ષણ ક્ષણ ફળ એને દેતું જાય
ક્ષણ ક્ષણની સાથે, છે પરણેલો માનવી, ક્ષણ ક્ષણ ફળ એને દેતું જાય બદલે ક્ષણમાં વિચાર બદલે આચાર, ક્ષણ ફળ વિના ના ખાલી જાય ક્ષણે ક્ષણે રાજ કરે માનવી ઉપર, છે માનવી ઉપર વર્ચસ્વ એનું સદાય ક્ષણ લાગે મોટી, ક્ષણ લાગે નાની, ક્ષણ ક્ષણમાં તો ક્ષણ બદલાય બદલાતી ક્ષણો સમજાવી રહી માનવને, નથી સ્થાયી આ જગમાં તો કાંઈ ક્ષણમાં નફો, ક્ષણમાં ખોટ, ક્ષણેક્ષણના રંગ જીવનમાં તો બદલાય ક્ષણેક્ષણથી બંધાયેલો માનવી, જીવનમાં ક્ષણોથી તોય અજાણ્યો રહી જાય ક્ષણ લાવશે ઉપાધિ કે મહેરબાની, જીવનમાં ના એ તો કહી શકાય ક્ષણ ક્ષણનું બનેલું આયુષ્ય જગમાં, ક્ષણમાં તો એ ખતમ થઈ જાય જીતી ક્ષણો તો જેણે જીવનમાં, ક્ષણ એની તો દાસી બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kshana kshanani sathe, che paranelo manavi, kshana kshana phal ene detum jaay
badale kshanamam vichaar badale achara, kshana phal veena na khali jaay
kshane kshane raja kare manavi upara, che manavi upar varchasva enu sadaay
kshana laage moti, kshana laage nani, kshana kshanamam to kshana badalaaya
badalaati kshano samajavi rahi manavane, nathi sthayi a jag maa to kai
kshanamam napho, kshanamam khota, kshanekshanana rang jivanamam to badalaaya
kshanekshanathi bandhayelo manavi, jivanamam kshanothi toya ajanyo rahi jaay
kshana lavashe upadhi ke maherabani, jivanamam na e to kahi shakaya
kshana kshananum banelum ayushya jagamam, kshanamam to e khatama thai jaay
jiti kshano to jene jivanamam, kshana eni to dasi bani jaay
|