Hymn No. 8648 | Date: 28-Jun-2000
|
|
Text Size |
 |
 |
2000-06-28
2000-06-28
2000-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18135
ના જગમાં કોઈ કહી શકશે, કોણ કેવું રહેશે, કેવું બનશે
ના જગમાં કોઈ કહી શકશે, કોણ કેવું રહેશે, કેવું બનશે હસતા મુખ પર પણ ચિંતાની રેખાઓ તો ક્યારે ફૂટશે પ્રેમભરી નજરમાંથી પણ, આગના તણખા ક્યારે વરસશે કિસ્મતનાં તોફાનો જીવનમાં, શાને ઊઠશે ને કેમ શમશે દુઃખદર્દની દીવાલો જીવનમાં રચાશે, ક્યારે ને કેમ તૂટશે મુલાકાત જીવનમાં તો કોની, કેમ અને ક્યારે એ થાશે જીવનમાં કોને ક્યારે બને, કેમ એ જાગશે અને દડશે જીવનમાં તો સહુ સદ્ભાવ તો, કેમ અને ક્યારે બદલાશે દિલ કંપી ઊઠશે જીવનમાં, કેમ અને ક્યારે ના કોઈ જાણશે જીવનમાં તો સહુ અહંમાં તો, કેમ અને ક્યારે તો સરકી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na jag maa koi kahi shakashe, kona kevum raheshe, kevum banshe
hasta mukh paar pan chintani rekhao to kyare phutashe
premabhari najaramanthi pana, agana tanakha kyare varasashe
kismatanam tophano jivanamam, shaane uthashe ne kem shamashe
duhkhadardani divalo jivanamam rachashe, kyare ne kem tutashe
mulakata jivanamam to koni, kem ane kyare e thashe
jivanamam kone kyare bane, kem e jagashe ane dadashe
jivanamam to sahu sadbhava to, kem ane kyare badalashe
dila kampi uthashe jivanamam, kem ane kyare na koi janashe
jivanamam to sahu ahammam to, kem ane kyare to saraki jaashe
|
|