Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 327 | Date: 11-Jan-1986
હૈયું ભરી દીધું છે તુજ પ્રેમથી, બીજું કંઈ દે કે ન દે
Haiyuṁ bharī dīdhuṁ chē tuja prēmathī, bījuṁ kaṁī dē kē na dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 327 | Date: 11-Jan-1986

હૈયું ભરી દીધું છે તુજ પ્રેમથી, બીજું કંઈ દે કે ન દે

  No Audio

haiyuṁ bharī dīdhuṁ chē tuja prēmathī, bījuṁ kaṁī dē kē na dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-01-11 1986-01-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1816 હૈયું ભરી દીધું છે તુજ પ્રેમથી, બીજું કંઈ દે કે ન દે હૈયું ભરી દીધું છે તુજ પ્રેમથી, બીજું કંઈ દે કે ન દે

મુસીબતો જ્યારે આવે જીવનમાં, હૈયું `મા' મજબૂત કરી દે – બીજું…

ઠુકરાતો રહ્યો જગજીવનમાં, તુજ પ્રેમથી વંચિત ના કરજે – બીજું…

હસતાં-હસતાં સહી લઉં સઘળું, એવું મારું હૈયું કરી દે – બીજું…

લાચારી કદી ના ભોગવું જીવનમાં, જીવન એવું ઘડી દે – બીજું…

કરું કર્મો સર્વે હોંશથી, હૈયું મારું ખૂબ હોંશથી ભરી દે – બીજું…

રાખું વિશ્વાસ સદા તુજમાં, હૈયું એવા વિશ્વાસથી ભરી દે – બીજું…

હૈયે અંધકાર છે છવાયો ઘણો, હૈયું તુજ પ્રકાશથી ભરી દે – બીજું…

જીવનમાં નથી કોઈ મારું, માડી મુજને તારો બનાવી દે – બીજું…

દર્શન હવે આપ મને માડી મારી, તારા પ્રેમનું પાત્ર મુજને બનાવી દે – બીજું…
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyuṁ bharī dīdhuṁ chē tuja prēmathī, bījuṁ kaṁī dē kē na dē

musībatō jyārē āvē jīvanamāṁ, haiyuṁ `mā' majabūta karī dē – bījuṁ…

ṭhukarātō rahyō jagajīvanamāṁ, tuja prēmathī vaṁcita nā karajē – bījuṁ…

hasatāṁ-hasatāṁ sahī lauṁ saghaluṁ, ēvuṁ māruṁ haiyuṁ karī dē – bījuṁ…

lācārī kadī nā bhōgavuṁ jīvanamāṁ, jīvana ēvuṁ ghaḍī dē – bījuṁ…

karuṁ karmō sarvē hōṁśathī, haiyuṁ māruṁ khūba hōṁśathī bharī dē – bījuṁ…

rākhuṁ viśvāsa sadā tujamāṁ, haiyuṁ ēvā viśvāsathī bharī dē – bījuṁ…

haiyē aṁdhakāra chē chavāyō ghaṇō, haiyuṁ tuja prakāśathī bharī dē – bījuṁ…

jīvanamāṁ nathī kōī māruṁ, māḍī mujanē tārō banāvī dē – bījuṁ…

darśana havē āpa manē māḍī mārī, tārā prēmanuṁ pātra mujanē banāvī dē – bījuṁ…
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia known as kakaji by his ardent followers urges the Divine Mother to fill our hearts with her love.

You have filled my heart passionately with your love, I do not seek anything else.

When I face adversities in my life, make my heart formidable with the word 'Mother'

I have been kicked around by the world, you do not deprive me of your love,

Let me strive happily against all odds, let my heart bear all adversities in a smiling manner,

Let me not be deprived of anything in my life, make my life complete

Let me perform all my duties willingly, fill my heart with great fervour

I have eternal faith in you, fill my heart with sublime faith

My heart has been filled with profound darkness, enlighten my heart with brightness

I have nobody of mine in this world, Mother take me in your realm

I urge you to shower your blessings Mother, let me capable of your love.

Thus, Kakaji urges the Divine Mother to bless and enlighten the devotee.
Scan Image

Gujarati Bhajan no. 327 by Satguru Devendra Ghia - Kaka
First...325326327...Last