Hymn No. 329 | Date: 16-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-16
1986-01-16
1986-01-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1818
ફરિયાદ થઈ શકે તારી પાસે, તારી ફરિયાદ જઈને કરવી કોને
ફરિયાદ થઈ શકે તારી પાસે, તારી ફરિયાદ જઈને કરવી કોને દિલ ખોલી શકું માડી તારી પાસે, દિલ તારું બંધ ના કરજે માડી તારી માયા સતાવે મુજને, તારી માયાને હવે તું રોકજે તારો વિયોગ માડી, હૈયું મારું સહન ના કરે, દર્શન દેવા વિલંબ ના કરજે સાકરના ગાંગડામાં મીઠાશ છુપાઈ રહે, ખાધા વિના સ્વાદની ખબર ના પડે આનંદસાગર તો માડી તું એક છે, તુજમાં ડૂબ્યા વિના આનંદ ના મળે પ્રકાશનો માડી તું જ્યાં પુંજ છે, હૈયું ખાલી કર્યા વિના એ ના મળે નામ નામીમાં હૈયામાં જ્યાં ભેદ જાગે, તારી કૃપા વિના એ ના ભુંસાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
phariyaad thai shake taari pase, taari phariyaad jaine karvi kone
dila kholi shakum maadi taari pase, dila taaru bandh na karje
maadi taari maya satave mujane, taari maya ne have tu rokaje
taaro viyoga maadi, haiyu maaru sahan na kare, darshan deva vilamba na karje
sakarana gangadamam mithasha chhupai rahe, khadha veena svadani khabar na paade
aanandasagar to maadi tu ek chhe, tujh maa dubya veena aanand na male
prakashano maadi tu jya punj chhe, haiyu khali karya veena e na male
naam namimam haiya maa jya bhed jage, taari kripa veena e na bhunsaye
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges the Divine Mother to love her devotees eternally.
I can complain to you, to whom should I complain about you,
I will express my feelings to you Mother, please do not shut your heart
My love for you troubles me a lot Mother, stop loving me
My heart cannot bear the separation Mother, do not prolong your blessings
Sweetness is hidden in sugar crystals, without eating it the taste is unknown
It is apparent that you are the only most Compassionate Mother,
I will not be able to feel happiness without drowning in it
You are the Divine Light of treasure, I will not achieve it without disclosing my feelings
When there is a difference in the heart in a name, it will not be erased without your blessings..
|