Hymn No. 8715 | Date: 25-Jul-2000
|
|
Text Size |
 |
 |
2000-07-25
2000-07-25
2000-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18202
લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય
લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય હૈયું રહે ના હાથમાં, આંસુઓથી તો આંખડી છલકાય પૂછશો ના હાલ એમાં હૈયાના, સાનભાન એમાં ભૂલી જવાય ઊઠશે ના સૂરો એમાં બીજા, એકતાના સૂરો એમાંથી રેલાય દિલ દ્રવી ઊઠે એમાં, પ્રેમની નદિયું એમાં વ્હેતી જાય નામે નામે સૃષ્ટિ હૈયામાં નવી ઊભી થાય, ઊમંગ એમાં છલકાય દુઃખદર્દની હસ્તી હૈયામાંથી, એમાં નાબૂદ થાતી જાય મુક્તિ ઝંખતો માનવી, પ્રભુના પ્રેમના પાશમાં બંધાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
letam letam naam prabhu nu bhavathi, rumve rumve aanand ubharaya
haiyu rahe na hathamam, ansuothi to ankhadi chhalakaya
puchhasho na hala ema haiyana, sanabhana ema bhuli javaya
uthashe na suro ema bija, ekatana suro ema thi relaya
dila dravi uthe emam, premani nadiyum ema vheti jaay
naame name srishti haiya maa navi ubhi thaya, umang ema chhalakaya
duhkhadardani hasti haiyamanthi, ema nabuda thati jaay
mukti jankhato manavi, prabhu na prem na pashamam bandhaya
|
|