2000-08-08
2000-08-08
2000-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18226
ખરે જ્યાં પાંદડું ઝાડ મરતું નથી, સુકાયું મૂળિયુ એ જીવતું નથી

દિલ તો જ્યાં પીગળે નહીં, દયા દિલમાં ત્યાં જાગતી નથી
પહોંચાડે બીજાને સહુ સ્મશાને, સાથે તો કોઈ જલતું નથી
પ્રેમ માંગ્યો મળતો નથી, પ્રેમ વિના જીવન જીવાતું નથી
દુઃખ પાંગરે જ્યાં દિલમાં, મુખ પ્રગટ કર્યાં વિના રહેતું નથી
સ્વાર્થે બંધાયા સંબંધો, સ્વાર્થ બદલાતા સંબંધ બદલાયા વિના રહેતા નથી
કેળવી ના વિશાળતા દૃષ્ટિની, દિલમાં શંકા જગાવ્યા વિના રહેતી નથી
હશે જીવન જેનું સો ટચનું સોનું, કસોટીમાં પાર પડયા વિના રહેશે નહી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ખરે જ્યાં પાંદડું ઝાડ મરતું નથી, સુકાયું મૂળિયુ એ જીવતું નથી
દિલ તો જ્યાં પીગળે નહીં, દયા દિલમાં ત્યાં જાગતી નથી
પહોંચાડે બીજાને સહુ સ્મશાને, સાથે તો કોઈ જલતું નથી
પ્રેમ માંગ્યો મળતો નથી, પ્રેમ વિના જીવન જીવાતું નથી
દુઃખ પાંગરે જ્યાં દિલમાં, મુખ પ્રગટ કર્યાં વિના રહેતું નથી
સ્વાર્થે બંધાયા સંબંધો, સ્વાર્થ બદલાતા સંબંધ બદલાયા વિના રહેતા નથી
કેળવી ના વિશાળતા દૃષ્ટિની, દિલમાં શંકા જગાવ્યા વિના રહેતી નથી
હશે જીવન જેનું સો ટચનું સોનું, કસોટીમાં પાર પડયા વિના રહેશે નહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kharē jyāṁ pāṁdaḍuṁ jhāḍa maratuṁ nathī, sukāyuṁ mūliyu ē jīvatuṁ nathī
dila tō jyāṁ pīgalē nahīṁ, dayā dilamāṁ tyāṁ jāgatī nathī
pahōṁcāḍē bījānē sahu smaśānē, sāthē tō kōī jalatuṁ nathī
prēma māṁgyō malatō nathī, prēma vinā jīvana jīvātuṁ nathī
duḥkha pāṁgarē jyāṁ dilamāṁ, mukha pragaṭa karyāṁ vinā rahētuṁ nathī
svārthē baṁdhāyā saṁbaṁdhō, svārtha badalātā saṁbaṁdha badalāyā vinā rahētā nathī
kēlavī nā viśālatā dr̥ṣṭinī, dilamāṁ śaṁkā jagāvyā vinā rahētī nathī
haśē jīvana jēnuṁ sō ṭacanuṁ sōnuṁ, kasōṭīmāṁ pāra paḍayā vinā rahēśē nahī
|
|