2000-08-09
2000-08-09
2000-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18228
જેવો છું તેવો છું, ચાહુ છું જેવો બનવા ના બન્યો છું
જેવો છું તેવો છું, ચાહુ છું જેવો બનવા ના બન્યો છું
પ્રેમસારગમાં હતું તરવું, પ્રેમ વિનાનો જીવનમાં રહ્યો છું
ઘણું કરવા ચાહું છું, ઘણા બંધનોમાં બંધાયેલો છું
પ્રેમસરિતાનું તારું એક બિંદુ છું, તુજ પ્રેમસરિતા બનવા ચાહું છું
એકલપંથનો પ્રવાસી છું, તારા વિના ના પથ કાપી શકું છું
શક્તિ વિનાનો, તારી શક્તિથી જીવન વિતાવી રહ્યો છું
સંબંધોમાં રાજી રહું છું, તારી સાથે સંબંધ બાંધવા ચાહું છું
ફેરવું નજર જ્યાં જ્યાં મારા ને મારા જેવા જોઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જેવો છું તેવો છું, ચાહુ છું જેવો બનવા ના બન્યો છું
પ્રેમસારગમાં હતું તરવું, પ્રેમ વિનાનો જીવનમાં રહ્યો છું
ઘણું કરવા ચાહું છું, ઘણા બંધનોમાં બંધાયેલો છું
પ્રેમસરિતાનું તારું એક બિંદુ છું, તુજ પ્રેમસરિતા બનવા ચાહું છું
એકલપંથનો પ્રવાસી છું, તારા વિના ના પથ કાપી શકું છું
શક્તિ વિનાનો, તારી શક્તિથી જીવન વિતાવી રહ્યો છું
સંબંધોમાં રાજી રહું છું, તારી સાથે સંબંધ બાંધવા ચાહું છું
ફેરવું નજર જ્યાં જ્યાં મારા ને મારા જેવા જોઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēvō chuṁ tēvō chuṁ, cāhu chuṁ jēvō banavā nā banyō chuṁ
prēmasāragamāṁ hatuṁ taravuṁ, prēma vinānō jīvanamāṁ rahyō chuṁ
ghaṇuṁ karavā cāhuṁ chuṁ, ghaṇā baṁdhanōmāṁ baṁdhāyēlō chuṁ
prēmasaritānuṁ tāruṁ ēka biṁdu chuṁ, tuja prēmasaritā banavā cāhuṁ chuṁ
ēkalapaṁthanō pravāsī chuṁ, tārā vinā nā patha kāpī śakuṁ chuṁ
śakti vinānō, tārī śaktithī jīvana vitāvī rahyō chuṁ
saṁbaṁdhōmāṁ rājī rahuṁ chuṁ, tārī sāthē saṁbaṁdha bāṁdhavā cāhuṁ chuṁ
phēravuṁ najara jyāṁ jyāṁ mārā nē mārā jēvā jōuṁ chuṁ
|
|