Hymn No. 8746 | Date: 13-Aug-2000
|
|
Text Size |
 |
 |
2000-08-13
2000-08-13
2000-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18233
છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે
છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે ના રાહે શરમમાં કોઈની આવે, નજરમાં સાચી હકિકત તો રાખે દુઃખદર્દની ચીસ સાંભળે ના સાંભળે, સાચા ભાવોને નજરમાં રાખે જગમાં હૈયામાં ભરેલા વેરને જીવનમાં તો તું પ્રેમથી એને મારે ભાવો ને ભાવોથી ભરેલું હૈયું ભરેલું રાખે, નિર્મોહીપણું તોય સાચવે કર્મોની શિક્ષા ભલે તું આપે, સહુના હૈયા તો તું પ્રેમથી જીતે યોગ્યતાને સદા કસોટીએ ચડાવી, વસ્ત્ર વિશુદ્ધતાના એને પહેરાવે કર્મોના ભારે થાયે માનવ દુઃખી નામનું અમૃત એને તું પાયે વર્તન બેહુદા જીવનમાં રાખે દુઃખો જીવનમાં એને સમજાવે રાખ્યો ના ઇન્સાનને પુરુષાર્થથી ખાલી, કરે પુરુષાર્થ જીવનમાં પામે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che adalata prabhu taari to kevi, sharaphatane tu sharaphatathi tole
na rahe sharamamam koini ave, najar maa sachi hakikata to rakhe
duhkhadardani chisa sambhale na sambhale, saacha bhavone najar maa rakhe
jag maa haiya maa bharela verane jivanamam to tu prem thi ene maare
bhavo ne bhavothi bharelum haiyu bharelum rakhe, nirmohipanum toya sachave
karmoni shiksha bhale tu ape, sahuna haiya to tu prem thi jite
yogyatane saad kasotie chadavi, vastra vishuddhatana ene paherave
karmo na bhare thaye manav dukhi naam nu anrita ene tu paye
vartana behuda jivanamam rakhe duhkho jivanamam ene samajave
rakhyo na insanane purusharthathi khali, kare purushartha jivanamam paame
|
|