Hymn No. 8749
|
|
Text Size |
 |
 |
જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય
Jena Bhagyama Je Nathi, Purusharth Ene E Detu Ne Detu Jaay
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18236
જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય
જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય જે પુરુષાર્થી રહ્યો નથી, જીવનમાં ખુદનું ભાગ્ય ખાતું ને ખાતું જાય સંજોગોને સંજોગો ને વિચારોમાં ને વિચારોમાં જે ડુબી જાય મુખ પર આવેલો કોળિયો, જીવનમાં તો એ ઝૂંટવાઈ જાય પ્રબળ ભાગ્ય હશે જેનું, સમું સૂથરું પાર બધું પડતું જાય પુરુષાર્થ વિનાનું ભાગ્ય, જીવનમાં તો એ રડતું ને રડતું જાય સમજાશે નહીં જીવનમાં ક્યારેક, કોણ રળે ને કોણ ખાય ભાગ્ય બંધાયું કર્મોથી, કર્મ માનવીને બાંધતું ને બાંધતું જાય છે ભાગ્યને પુરુષાર્થ એકબીજાના પૂરક, જલદી ના એ સમજાય પડે બંને જ્યાં સામસામા, માનવી એમાં તો કુટાતો જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jena bhagyamam je nathi, purushartha ene e detum ne detum jaay
je purusharthi rahyo nathi, jivanamam khudanum bhagya khatum ne khatum jaay
sanjogone sanjogo ne vicharomam ne vicharomam je dubi jaay
mukh paar avelo koliyo, jivanamam to e juntavai jaay
prabal bhagya hashe jenum, samum sutharum paar badhu padatum jaay
purushartha vinanum bhagya, jivanamam to e radatum ne radatum jaay
samajashe nahi jivanamam kyareka, kona rale ne kona khaya
bhagya bandhayum karmothi, karma manavine bandhatum ne bandhatum jaay
che bhagyane purushartha ekabijana puraka, jaladi na e samjaay
paade banne jya samasama, manavi ema to kutato jaay
|
|