| 
		 
    Hymn No.  8777
    
    તું ચાલે છે, સહુ ચાલે છે, જગ ચાલે છે, કર્મના જોરથી કા કર્મના દોરથી
                                       
     tuṁ cālē chē, sahu cālē chē, jaga cālē chē, karmanā jōrathī kā karmanā dōrathī 
                                   
                                   સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
         
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18264
                     તું ચાલે છે, સહુ ચાલે છે, જગ ચાલે છે, કર્મના જોરથી કા કર્મના દોરથી
                     તું ચાલે છે, સહુ ચાલે છે, જગ ચાલે છે, કર્મના જોરથી કા કર્મના દોરથી
  ધૂંટાઈ ધૂંટાઈ, બન્યા સંજોગો, બાંધે જગને એમાં કર્મના દોરથી
  દુઃખી થયા કે સુખી રહ્યા, રાખે કર્મો તેવા રહ્યા, થયું એ કર્મના દોરથી
  અદબ વાળીને બેઠા, આળસમાં તો સરક્યા, થયું એ કર્મના દોરથી
  પુરુષાર્થી રહ્યા, શંકામાં ડૂબ્યા, ના જાગૃત રહ્યા, થયું એ કર્મના દોરથી
  અદ્ભુત છે રચના કર્મના, કરે કરાવે બધું, થાયે બધુ એ કર્મના દોરથી
  રહ્યો કર્મ જીવનનો સુકાની, ચાલ્યું જીવન જગમાં, કર્મના જોરથી કર્મના દોરથી
  કર્મની પાર છે ધામ મુક્તિનું, પડશે તોડવા બંધન કર્મના જોરથી કર્મના દોરથી
  સહુની આગળને પાછળ, છડી પુકારે કર્મો, કરે સવારી કર્મના જોરથી કર્મના દોરથી
  કર્મ બન્યા પ્રભુ, પૂંજી એને, પામી એને, હશે પાર એને કરો કર્મના દોરથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    tuṁ cālē chē, sahu cālē chē, jaga cālē chē, karmanā jōrathī kā karmanā dōrathī
  dhūṁṭāī dhūṁṭāī, banyā saṁjōgō, bāṁdhē jaganē ēmāṁ karmanā dōrathī
  duḥkhī thayā kē sukhī rahyā, rākhē karmō tēvā rahyā, thayuṁ ē karmanā dōrathī
  adaba vālīnē bēṭhā, ālasamāṁ tō sarakyā, thayuṁ ē karmanā dōrathī
  puruṣārthī rahyā, śaṁkāmāṁ ḍūbyā, nā jāgr̥ta rahyā, thayuṁ ē karmanā dōrathī
  adbhuta chē racanā karmanā, karē karāvē badhuṁ, thāyē badhu ē karmanā dōrathī
  rahyō karma jīvananō sukānī, cālyuṁ jīvana jagamāṁ, karmanā jōrathī karmanā dōrathī
  karmanī pāra chē dhāma muktinuṁ, paḍaśē tōḍavā baṁdhana karmanā jōrathī karmanā dōrathī
  sahunī āgalanē pāchala, chaḍī pukārē karmō, karē savārī karmanā jōrathī karmanā dōrathī
  karma banyā prabhu, pūṁjī ēnē, pāmī ēnē, haśē pāra ēnē karō karmanā dōrathī
                                
                     |