Hymn No. 8836
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18323
જીવનભર શંકાઓમાં રાખ્યા, જીવનમાં શંકાઓ હવે આરામ માંગે છે
જીવનભર શંકાઓમાં રાખ્યા, જીવનમાં શંકાઓ હવે આરામ માંગે છે કરી કરી કર્મો જીવનમાં, થાક્યા જીવનમાં, થાક હવે આરામ માંગે છે યત્નો ને યત્નો રહ્યા કરતા જીવનમાં, યત્નો હવે આરામ માંગે છે મન રહે છે સદા ફરતું ને ફરતું, મન હવે આરામ માંગે છે દીવસભર કામ લઈએ બુદ્ધિથી, બુદ્ધિ હવે આરામ માંગે છે દીવસભર આંખો રહે જોતી ને જોતી, આંખો હવે આરામ માંગે છે પામ્યા નિરાશાઓ ઘણી જીવનમાં, નિરાશાઓ હવે આરામ માંગે છે દુઃખદર્દ રહ્યા છીએ અનુભવતા જીવનમાં, દુઃખદર્દ હવે આરામ માંગે છે કરી મહેનત તનડાંથી ઘણી ઘણી, તનડું હવે આરામ માંગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanabhara shankaomam rakhya, jivanamam shankao have arama mange che
kari kari karmo jivanamam, thakya jivanamam, thaak have arama mange che
yatno ne yatno rahya karta jivanamam, yatno have arama mange che
mann rahe che saad phartu ne pharatum, mann have arama mange che
divasabhara kaam laie buddhithi, buddhi have arama mange che
divasabhara aankho rahe joti ne joti, aankho have arama mange che
panya nirashao ghani jivanamam, nirashao have arama mange che
duhkhadarda rahya chhie anubhavata jivanamam, duhkhadarda have arama mange che
kari mahenat tanadanthi ghani ghani, tanadum have arama mange che
|
|