Hymn No. 8843
એક દોરી છે કર્મોને હાથ છે, બીજો છેડો પુરુષાર્થને હાથ
ēka dōrī chē karmōnē hātha chē, bījō chēḍō puruṣārthanē hātha
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18330
એક દોરી છે કર્મોને હાથ છે, બીજો છેડો પુરુષાર્થને હાથ
એક દોરી છે કર્મોને હાથ છે, બીજો છેડો પુરુષાર્થને હાથ
કરે છે બંને તાણંતાણી મુજમાં ને મજમાં, હું એમાં બહુ મુંઝાઈ જાઉં
કદી કર્મો ખેંચે એની પાસ, કદી ખેંચે પુરુષાર્થ એની પાસ
આ ખેંચાખેચીમાં થાય બુરા હાલ મારા, હુ એમાં બહુ મુંઝાઈ જાઉં
શોધું એમાં સાથીદાર મારુ, કરે કર્મો ખેંચાખેંચી, હું બહું મુંઝાઈ જાઉં
સરકે પગ લોભ લાલચમાં, એમાં જલદી ખેંચાઈ જાઉ, દિલમાં દુભાઈ જાઉં
રોકી રહ્યો છે કર્મ લક્ષ્ય મારુ, હટાવ્યા વિના લક્ષ્યે ના પહોંચાય
કેળવ્યા ગુણો થોડા પોકારતા, સહાય દોડી આવ્યા તત્કાળ
ઘડી ઘડીમાં એમાં ખેંચાઈ જાઉં, મનમાં ને દિલમાં મુંઝાઈ જાઉં
ખેંચાઉં ઘડી ઘડી ભાવોમાં, ઘડીમાં પુરુષાર્થમાં હું બહું મુંઝાઈ જાઉં
મુંઝાય એમાં મતિ મારી, રૂંધે ગતિ જીવનની, દિલમાં થાય મુક્ત ક્યારે થાઊં
કદી ખેંચે કર્મો કદી ભાવો, પુરુષાર્થની રાહ એમાં જોતો જાઉં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka dōrī chē karmōnē hātha chē, bījō chēḍō puruṣārthanē hātha
karē chē baṁnē tāṇaṁtāṇī mujamāṁ nē majamāṁ, huṁ ēmāṁ bahu muṁjhāī jāuṁ
kadī karmō khēṁcē ēnī pāsa, kadī khēṁcē puruṣārtha ēnī pāsa
ā khēṁcākhēcīmāṁ thāya burā hāla mārā, hu ēmāṁ bahu muṁjhāī jāuṁ
śōdhuṁ ēmāṁ sāthīdāra māru, karē karmō khēṁcākhēṁcī, huṁ bahuṁ muṁjhāī jāuṁ
sarakē paga lōbha lālacamāṁ, ēmāṁ jaladī khēṁcāī jāu, dilamāṁ dubhāī jāuṁ
rōkī rahyō chē karma lakṣya māru, haṭāvyā vinā lakṣyē nā pahōṁcāya
kēlavyā guṇō thōḍā pōkāratā, sahāya dōḍī āvyā tatkāla
ghaḍī ghaḍīmāṁ ēmāṁ khēṁcāī jāuṁ, manamāṁ nē dilamāṁ muṁjhāī jāuṁ
khēṁcāuṁ ghaḍī ghaḍī bhāvōmāṁ, ghaḍīmāṁ puruṣārthamāṁ huṁ bahuṁ muṁjhāī jāuṁ
muṁjhāya ēmāṁ mati mārī, rūṁdhē gati jīvananī, dilamāṁ thāya mukta kyārē thāūṁ
kadī khēṁcē karmō kadī bhāvō, puruṣārthanī rāha ēmāṁ jōtō jāuṁ
|