Hymn No. 8849
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18336
હતી નાની અમથી ચિનગારી, આગ એ બની ગઈ
હતી નાની અમથી ચિનગારી, આગ એ બની ગઈ હતું નાનું એવું બીજ, આજ એ વૃક્ષ બની ગયું નાનીશી લહેર હતી, આજ તોફાન એ ઊભું કરી ગયું દુઃખદર્દનો રે અવાજ, આજ ઘોંઘાટ બની ગયો હતી પળભરની એ મૂલાકાત, આજ પ્યાર બની ગઈ સાચી સમજ જ્યાં જાગી, રાહ એ બતાવી ગઈ હતો છુપાયેલો પ્રેમ દિલમાં, આજ જાહેર થઈ ગઈ ખોવાયું ભાન ક્ષણનું, દ્વાર ધ્યાનનું ખોલી ગઈ આવકાર્યા હસતા હસતા, સંબંધના દ્વાર ખોલી ગઈ જાળવ્યું દિલને જીવનભર, એક નજર એને હલાવી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hati nani amathi chinagari, aag e bani gai
hatu nanum evu bija, aaj e vriksh bani gayu
nanishi lahera hati, aaj tophana e ubhum kari gayu
duhkhadardano re avaja, aaj ghonghata bani gayo
hati palabharani e mulakata, aaj pyaar bani gai
sachi samaja jya jagi, raah e batavi gai
hato chhupayelo prem dilamam, aaj jahera thai gai
khovayum bhaan kshananum, dwaar dhyananum kholi gai
avakarya hasta hasata, sambandhana dwaar kholi gai
jalavyum dilane jivanabhara, ek najar ene halavi gai
|
|