Hymn No. 8850
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18337
પળને પકડી ને જીવનમાં, પળભર જ્યાં હાથમાં
પળને પકડી ને જીવનમાં, પળભર જ્યાં હાથમાં જીવનમાં એ પળ ચૂકાઈ ગઈ (2) આળસની પળ છવાઈ ગઈ, જ્યાં જીવનમાં પળભર પણ દુઃખ ના વિસારી શક્યા જીવનમાં વિશ્વાસભર્યા હૈયાને, પળભરની શંકા હલાવી ગઈ પળને ના પકડી શક્યા, વિચારની સફર શરૂ થઈ પળભર પણ બાંધી જ્યાં પળને, એ રહી ત્યાં હાથમાં - પળપળનું બનેલું છે જીવન, રહેશે હાથમાં રાખશે પળ હાથમાં પળની કિંમત નહીં સમજી શકે, કિંમત જીવનની નહીં સમજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
palane pakadi ne jivanamam, palabhara jya haath maa
jivanamam e pal chukai gai (2)
alasani pal chhavai gai, jya jivanamam
palabhara pan dukh na visari shakya jivanamam
vishvasabharya haiyane, palabharani shanka halavi gai
palane na pakadi shakya, vicharani saphara sharu thai
palabhara pan bandhi jya palane, e rahi tya haath maa -
palapalanum banelum che jivana, raheshe haath maa rakhashe pal haath maa
palani kimmat nahi samaji shake, kimmat jivanani nahi samaje
|
|