Hymn No. 8852
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18339
રાતને દિનમાં પલટાવે, અંધારામાં અજવાળું પાથરે
રાતને દિનમાં પલટાવે, અંધારામાં અજવાળું પાથરે મારો કિમીયાગર વ્હાલો, કરામત આવી તો કરતો રહે પારકાને અંગત બનાવે, સંબંધોને એ મજબૂત બનાવે અજાણી આંખોથી પ્રેમ વરસાવે, પ્રેમમાં ના કોઈને ખાલી રાખે કર્મોના તો એ લેખા લેતો, કરાવી કર્મો મુક્તિ એ તો આપે વિષાદના સાગરમાં ડૂબેલાઓને પણ પ્રેમ સાગરમાં નવરાવે એકલવાયાને સાથ આપી, ના એકલવાયો રહેવા દે કરતા કરાવતા સર્વ કાંઈ કરતો, નજરે ના તોય એ આવે સુખદુઃખના હિંડોળે હિંચાવી રહે જગને તો ચલાવતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ratane dinamam palatave, andharamam ajavalum pathare
maaro kimiyagara vhalo, karamata aavi to karto rahe
parakane angata banave, sambandhone e majboot banave
ajani ankhothi prem varasave, prem maa na koine khali rakhe
karmo na to e lekha leto, karvi karmo mukti e to aape
vishadana sagar maa dubelaone pan prem sagar maa navarave
ekalavayane saath api, na ekalavayo raheva de
karta karavata sarva kai karato, najare na toya e aave
sukhaduhkhana hindole hinchavi rahe jag ne to chalaavto
|
|