BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 354 | Date: 05-Feb-1986
   Text Size Increase Font Decrease Font

પાંખ વિનાનું મનડું મારું, અહીં તહીં ઊડી જાય, અહીં તહીં ઊડી જાય

  No Audio

Pankh Vinanu Mandu Maru, Ahi Tahi Udi Jaye, Ahi Tahi Udi Jaye

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)


1986-02-05 1986-02-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1843 પાંખ વિનાનું મનડું મારું, અહીં તહીં ઊડી જાય, અહીં તહીં ઊડી જાય પાંખ વિનાનું મનડું મારું, અહીં તહીં ઊડી જાય, અહીં તહીં ઊડી જાય
તોફાને ચડેલ વાયુ, કાબૂ વિનાનું મન, એ તો તાંડવ સરજી જાય
વાયુની ગતિ છે ભયંકર, વચ્ચે ઝાડ, ખડકના પણ ભૂક્કા બોલી જાય
મનની ગતિ પણ છે અનોખી, પળમાં એ તો સૂર્યની પાર પહોંચી જાય
કરોળિયાની જાળની જેમ જાળ રચીને, મનડું એમાં અટવાઈ જાય
અસંગતાનું શસ્ત્ર ધારણ કરીને, એ જાળને ભેદી શકાય
સંયમ કેરી લગામ બાંધજો, શરૂમાં એને પણ ઘસડી જાય
ધીરે ધીરે એ તો કાબૂમાં આવશે, પછી એ કહ્યું કરતું થાય
ધીમે ધીમે પ્રભુ પ્રેમમાં વાળજો, પ્રેમરસ પાજો એને સદાય
સાચો એ પ્રેમરસ ચાખશે જ્યાં, પછી ત્યાંથી એ નહીં હટી જાય
Gujarati Bhajan no. 354 by Satguru Devendra Ghia - Kaka
પાંખ વિનાનું મનડું મારું, અહીં તહીં ઊડી જાય, અહીં તહીં ઊડી જાય
તોફાને ચડેલ વાયુ, કાબૂ વિનાનું મન, એ તો તાંડવ સરજી જાય
વાયુની ગતિ છે ભયંકર, વચ્ચે ઝાડ, ખડકના પણ ભૂક્કા બોલી જાય
મનની ગતિ પણ છે અનોખી, પળમાં એ તો સૂર્યની પાર પહોંચી જાય
કરોળિયાની જાળની જેમ જાળ રચીને, મનડું એમાં અટવાઈ જાય
અસંગતાનું શસ્ત્ર ધારણ કરીને, એ જાળને ભેદી શકાય
સંયમ કેરી લગામ બાંધજો, શરૂમાં એને પણ ઘસડી જાય
ધીરે ધીરે એ તો કાબૂમાં આવશે, પછી એ કહ્યું કરતું થાય
ધીમે ધીમે પ્રભુ પ્રેમમાં વાળજો, પ્રેમરસ પાજો એને સદાય
સાચો એ પ્રેમરસ ચાખશે જ્યાં, પછી ત્યાંથી એ નહીં હટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
pankha vinanum manadu marum, ahi tahi udi jaya, ahi tahi udi jaay
tophane chadela vayu, kabu vinanum mana, e to tandav saraji jaay
vayuni gati che bhayankara, vachche jada, khadakana pan bhukka boli jaay
manani gati pan che anokhi, palamam e to suryani paar pahonchi jaay
karoliyani jalani jem jal rachine, manadu ema atavaai jaay
asangatanum shastra dharana karine, e jalane bhedi shakaya
sanyam keri lagama bandhajo, sharumam ene pan ghasadi jaay
dhire dhire e to kabu maa avashe, paachhi e kahyu kartu thaay
dhime dhime prabhu prem maa valajo, premarasa pajo ene sadaay
saacho e premarasa chakhashe jyam, paachhi tyathi e nahi hati jaay

Explanation in English
Shri Satguru Devendraji Ghia an ardent devotee of the Divine Mother mentions the different ways of controlling the Mind and diverting it towards the worship of God-
My mind is without wings, it keeps on wandering here and there, it keeps on wandering here and there
The violent wind, the unruly mind, it creates the Tempest
The violent Tempest destroys the trees, turns the rocks into pieces
The speed of the mind is incredible, in a fraction of a second it reaches the sun
It weaves the web like a spider's web, the mind gets entrapped in it
It creates the weapon of
Incompatibility and the mind recognises it
Put the reins by performing abstinence, beginning it will also be dragged
It will gradually be in control and eventually it will obey the commands
Gradually divert the mind towards the worship of God, enjoy the nectar always
When the right juice of the nectar is tasted, then the mind will never leave from there.

First...351352353354355...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall