BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 355 | Date: 06-Feb-1986
   Text Size Increase Font Decrease Font

માડી તારા જાદુની, તારી શક્તિની બરોબરી નવ થાય

  No Audio

Madi Tara Jadu Ni, Tari Shakti Ni Barobari Nav Thai

મા, ભગવાન (Almighty Mother, God)


1986-02-06 1986-02-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1844 માડી તારા જાદુની, તારી શક્તિની બરોબરી નવ થાય માડી તારા જાદુની, તારી શક્તિની બરોબરી નવ થાય
નાના અમથાં બીજમાંથી માડી, મોટું વટવૃક્ષ સરજાય
તારા જળની જારી ના દેખાય, તોયે ધરતી જળથી ભીંજાય
ધરતીમાં નાખતા એક બીજ, અનેક કરી પાછા દઈ જાય
એક જ ધરતીમાંથી સત્વ લઈ, પાણી પી જગે અનેક ઝાડ
તોયે એમાં વિવિધતા ભરી, એકબીજાથી જુદા દેખાય
યુગોથી સૂર્યને જલતો રાખ્યો, યુગોથી દેતો એ પ્રકાશ
ઇંધણ પૂર્યું યુગોથી કેટલું, હિસાબ હજી એનો નવ થાય
યુગોથી સૂર્ય ચંદ્ર તારાને અવકાશે તેં ફરતા રાખ્યા
કોઈ કોઈથી હજી નવ અથડાય, તોયે તારો દોર ના દેખાય
એક જ બુંદમાંથી માનવ સર્જ્યો, એજ બુંદ એમાં સમાય
તું તો રહી આ સર્વે લીલાની કર્તા, તોયે તું ના દેખાય
Gujarati Bhajan no. 355 by Satguru Devendra Ghia - Kaka
માડી તારા જાદુની, તારી શક્તિની બરોબરી નવ થાય
નાના અમથાં બીજમાંથી માડી, મોટું વટવૃક્ષ સરજાય
તારા જળની જારી ના દેખાય, તોયે ધરતી જળથી ભીંજાય
ધરતીમાં નાખતા એક બીજ, અનેક કરી પાછા દઈ જાય
એક જ ધરતીમાંથી સત્વ લઈ, પાણી પી જગે અનેક ઝાડ
તોયે એમાં વિવિધતા ભરી, એકબીજાથી જુદા દેખાય
યુગોથી સૂર્યને જલતો રાખ્યો, યુગોથી દેતો એ પ્રકાશ
ઇંધણ પૂર્યું યુગોથી કેટલું, હિસાબ હજી એનો નવ થાય
યુગોથી સૂર્ય ચંદ્ર તારાને અવકાશે તેં ફરતા રાખ્યા
કોઈ કોઈથી હજી નવ અથડાય, તોયે તારો દોર ના દેખાય
એક જ બુંદમાંથી માનવ સર્જ્યો, એજ બુંદ એમાં સમાય
તું તો રહી આ સર્વે લીલાની કર્તા, તોયે તું ના દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
maadi taara jaduni, taari shaktini barobari nav thaay
nana amatham bijamanthi maadi, motum vatavriksha sarajaya
taara jalani jari na dekhaya, toye dharati jalathi bhinjay
dharatimam nakhata ek bija, anek kari pachha dai jaay
ek j dharatimanthi satva lai, pani pi jaage anek jada
toye ema vividhata bhari, ekabijathi juda dekhaay
yugothi suryane jalato rakhyo, yugothi deto e prakash
indhana puryum yugothi ketalum, hisaab haji eno nav thaay
yugothi surya chandra tarane avakashe te pharata rakhya
koi koi thi haji nav athadaya, toye taaro dora na dekhaay
ek j bundamanthi manav sarjyo, ej bunda ema samay
tu to rahi a sarve lilani karta, toye tu na dekhaay

Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the incredible powers of the Divine Mother-
Mother your magical powers, your powers are transcendental
With a smallest seed Mother, a gigantic tree is created
Your flow of water cannot be seen, yet the earth is soaked in water
By just sowing one seed, it gives back in abundance
It will take the manure from this one earth, many trees drink this water and survive
Yet the trees are all diverse, they all look different from each other
The sun is shining since ages, it gives sunlight since ages
How much fuel has been filled since ages, it is difficult to calculate
Since ages the sun, the moon and the stars have been moving in the constellation
They have still not collided against each other, yet your rope cannot be seen
Man has been created with just one drop and he will vanish in this drop
You are the Creator of all this, yet you cannot be seen.

First...351352353354355...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall