Hymn No. 357 | Date: 06-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-06
1986-02-06
1986-02-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1846
જ્યાં પણ જઈશ માડી તું હશે, ખૂણે ખૂણામાં પણ તું વસે
જ્યાં પણ જઈશ માડી તું હશે, ખૂણે ખૂણામાં પણ તું વસે નજર ખોલી જોઉં ત્યાં તું હશે, સર્વમાં રહીને માડી તું હસે ચરણ લઈ જાયે, તારી જ્યાં મરજી હશે, તારી ઇચ્છા વિના પાંદડું ના હાલે સંજોગે મેળાપ થાય, હૈયામાં તું હશે, સંજોગો પણ તુજથી નમી પડે ક્યાં સુધી માનવ વખાણ કરે, જ્યાં સુધી બુદ્ધિમાં તું આવી રહે પાત્ર વિના જળ ના ટકી રહે, તારી શક્તિ વિના સૌ અટકી પડે લીલા તારી જાણે તે વંદન કરે, હૈયું એનું તારા પ્રેમથી ભર્યું રહે મદ અહંકાર હૈયેથી વિદાય લે, જ્યારે તું એવી કૃપા કરે નામ ધર્યા અનેક, કાર્યો કર્યા અનેક, શબ્દ દેહે તું જુદી દીસે સર્વે નામોમાં ભરી શક્તિ તારી, શક્તિરૂપે તો છે તું એક
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya pan jaish maadi tu hashe, khune khunamam pan tu vase
najar kholi joum tya tu hashe, sarva maa rahine maadi tu hase
charan lai jaye, taari jya maraji hashe, taari ichchha veena pandadum na hale
sanjoge melaap thaya, haiya maa tu hashe, sanjogo pan tujathi nami paade
kya sudhi manav vakhana kare, jya sudhi buddhi maa tu aavi rahe
patra veena jal na taki rahe, taari shakti veena sau ataki paade
lila taari jaane te vandan kare, haiyu enu taara prem thi bharyu rahe
madh ahankaar haiyethi vidaya le, jyare tu evi kripa kare
naam dharya aneka, karyo karya aneka, shabda dehe tu judi dise
sarve namomam bhari shakti tari, shaktirupe to che tu ek
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the Divine Mother to be omnipresent-
Wherever I go Mother you will be present, You will be present in every nook and corner
When I open my eyes You will be present, Your presence will be found in everyone
Wherever You wish, Your footsteps will go, a leaf will also not ruffle without Your permission
The meeting will take place by chance, You will be present in their hearts, even the circumstances will bow before You
Till when would the human praise You, till You occupy the place in their mind
The water will not be retained without the container, everything will come to a standstill without Your power
Those who know the games played by You bow to You, their heart is filled with Your love
The impure ego shall depart, when You bless their soul
You have derived many names, have done many deeds, every word will portray Your different forms
Every name of Yours contains Your power, You are The only Powerful One.
Hence, Kakaji here mentions that The Supreme Being, The Divine Mother is omnipresent and omniscient.
|