BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 359 | Date: 08-Feb-1986
   Text Size Increase Font Decrease Font

ફરી ફરી જગમાં આવ્યો, માડી સહારો તારો ઢૂંઢવા

  No Audio

Fari Fari Jag Ma Avyo, Madi Saharo Taro Dundhva

મા, ભગવાન (Almighty Mother, God)


1986-02-08 1986-02-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1848 ફરી ફરી જગમાં આવ્યો, માડી સહારો તારો ઢૂંઢવા ફરી ફરી જગમાં આવ્યો, માડી સહારો તારો ઢૂંઢવા
સંસારના તાપમાં બળીજળી આવ્યો, તારો છાંયડો ગોતવા
આશાઓના ચૂરેચૂરા કરી માડી, આવ્યો તારો સહારો ઢૂંઢવા
હૈયામાં ખૂબ ભાવ ભરી માડી, આવ્યો તારો પ્રેમ પામવા
હૈયાનું અહં તોડી આવ્યો માડી, લળીલળી તને નમવા
અંધારે બહુ અટવાઈ આવ્યો માડી, તારો પ્રકાશ પામવા
હૈયું અશાંતિમાં બહુ અકળાયું માડી, આવ્યો તારી શાંતિ પામવા
કામ ક્રોધના માર લાગ્યા બહુ માડી, આવ્યો તારી દવા લેવા
જગમાં બહુ દુઃખી દુઃખી થઈ આવ્યો, તારું સુખ પામવા
ચિત્ત ભટક્યું બહુ માડી, આવ્યો તારી પાસે સ્થિર થાવા
પાપોનો બહુ ભાર ભર્યો માડી, આવ્યો તારી પાસે ખાલી થાવા
હૈયે ભરી છે અનેરી આશા માડી, તારા અનેરા દર્શન કરવા
Gujarati Bhajan no. 359 by Satguru Devendra Ghia - Kaka
ફરી ફરી જગમાં આવ્યો, માડી સહારો તારો ઢૂંઢવા
સંસારના તાપમાં બળીજળી આવ્યો, તારો છાંયડો ગોતવા
આશાઓના ચૂરેચૂરા કરી માડી, આવ્યો તારો સહારો ઢૂંઢવા
હૈયામાં ખૂબ ભાવ ભરી માડી, આવ્યો તારો પ્રેમ પામવા
હૈયાનું અહં તોડી આવ્યો માડી, લળીલળી તને નમવા
અંધારે બહુ અટવાઈ આવ્યો માડી, તારો પ્રકાશ પામવા
હૈયું અશાંતિમાં બહુ અકળાયું માડી, આવ્યો તારી શાંતિ પામવા
કામ ક્રોધના માર લાગ્યા બહુ માડી, આવ્યો તારી દવા લેવા
જગમાં બહુ દુઃખી દુઃખી થઈ આવ્યો, તારું સુખ પામવા
ચિત્ત ભટક્યું બહુ માડી, આવ્યો તારી પાસે સ્થિર થાવા
પાપોનો બહુ ભાર ભર્યો માડી, આવ્યો તારી પાસે ખાલી થાવા
હૈયે ભરી છે અનેરી આશા માડી, તારા અનેરા દર્શન કરવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
phari phari jag maa avyo, maadi saharo taaro dhundhava
sansar na taap maa balijali avyo, taaro chhanyado gotava
ashaona churechura kari maadi, aavyo taaro saharo dhundhava
haiya maa khub bhaav bhari maadi, aavyo taaro prem paamva
haiyanum aham todi aavyo maadi, lalilali taane namava
andhare bahu atavaai aavyo maadi, taaro prakash paamva
haiyu ashanti maa bahu akalayum maadi, aavyo taari shanti paamva
kaam krodh na maara laagya bahu maadi, aavyo taari dava leva
jag maa bahu dukhi duhkhi thai avyo, taaru sukh paamva
chitt bhatakyum bahu maadi, aavyo taari paase sthir thava
papono bahu bhaar bharyo maadi, aavyo taari paase khali thava
haiye bhari che aneri aash maadi, taara anera darshan karva

Explanation in English
Here Kakaji in this Gujarati Bhajan mentions the woes of the devotees, and his search for peace is accomplished after he seeks the Divine Mother-
I have come again and again in this world Mother, in search of your support
I have come out burnt into these heated worldly affairs, in search of your shelter and grace
My hopes are broken into pieces Mother, I have come to seek your support
I have developed many emotions in my heart Mother,
I have come to seek Your love
I have broken the ego of my heart Mother, to bow before You
I have been lost in this infinite darkness Mother, I seek Your Divine light
My heart has been completely unrest Mother, I have come to achieve peace from You
I have been suffering from extreme greed and lust Mother, I have come to take medicine from You
I have become too unhappy in this world, I seek happiness from You
My mind has been wandering a lot Mother, I have come to keep it still in You
I have committed plethora of sins Mother, I have come to empty them
My heart is filled with a unique hope Mother, I have come to seek
Your blessings and grace.
Here, the devotees urge the Divine Mother to take them under her auspices.

First...356357358359360...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall