|     
    Hymn No.  9020 | Date:  20-Dec-2001
    
    ઓ રહેમદિલ પ્રભુ, આ તંગદિલ ઇન્સાન ઉપર રહેમ રાખજો  
    ō rahēmadila prabhu, ā taṁgadila insāna upara rahēma rākhajō
 
                     2001-12-20
                     2001-12-20
                     2001-12-20
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18507
                     ઓ રહેમદિલ પ્રભુ, આ તંગદિલ ઇન્સાન ઉપર રહેમ રાખજો
                     ઓ રહેમદિલ પ્રભુ, આ તંગદિલ ઇન્સાન ઉપર રહેમ રાખજો
 છે તંગ હાલત એની ઇચ્છાઓથી, હાલત પર એની રહેમ રાખજો
 
 દિલે દીવાનગીમાં પ્રવેશવા, આ દિલને કાબિલ એમાં બનાવજો
 
 હર સમય માયા હરે છે સમજ એની, એમાંથી એને બચાવજો
 
 બનાવી કાબિલ એને, તમારી પ્રેમની દુનિયામાં એને પ્રવેશ આપજો
 
 કર્મે છે પૂરો યત્ને છે અધૂરો, તમારી નજરમાં આ તમે રાખજો
 
 તારા પ્રેમથી ભરવું છે હૈયું, તમારી રહેમનજર એમાં તો રાખજો
 
 દુઃખદર્દ સતાવે છે દિલને, દિલને મજબૂત એમાં તો રખાવજો
 
 હલાવી જાય છે વાસનાઓ દિલને, દિલને મજબૂત એમાં રખાવજો
 
 શંકાઓ ઘેરે છે દિલને સદાય, દિલને સદા એમાંથી બચાવજો
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                ઓ રહેમદિલ પ્રભુ, આ તંગદિલ ઇન્સાન ઉપર રહેમ રાખજો
 છે તંગ હાલત એની ઇચ્છાઓથી, હાલત પર એની રહેમ રાખજો
 
 દિલે દીવાનગીમાં પ્રવેશવા, આ દિલને કાબિલ એમાં બનાવજો
 
 હર સમય  માયા હરે છે સમજ એની, એમાંથી એને બચાવજો
 
 બનાવી કાબિલ એને, તમારી પ્રેમની દુનિયામાં એને પ્રવેશ આપજો
 
 કર્મે છે પૂરો યત્ને છે અધૂરો, તમારી નજરમાં આ તમે રાખજો
 
 તારા પ્રેમથી ભરવું છે હૈયું, તમારી રહેમનજર એમાં તો રાખજો
 
 દુઃખદર્દ સતાવે છે દિલને, દિલને મજબૂત એમાં તો રખાવજો
 
 હલાવી જાય છે વાસનાઓ દિલને, દિલને મજબૂત એમાં રખાવજો
 
 શંકાઓ ઘેરે છે દિલને સદાય, દિલને સદા એમાંથી બચાવજો
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    ō rahēmadila prabhu, ā taṁgadila insāna upara rahēma rākhajō
 chē taṁga hālata ēnī icchāōthī, hālata para ēnī rahēma rākhajō
 
 dilē dīvānagīmāṁ pravēśavā, ā dilanē kābila ēmāṁ banāvajō
 
 hara samaya māyā harē chē samaja ēnī, ēmāṁthī ēnē bacāvajō
 
 banāvī kābila ēnē, tamārī prēmanī duniyāmāṁ ēnē pravēśa āpajō
 
 karmē chē pūrō yatnē chē adhūrō, tamārī najaramāṁ ā tamē rākhajō
 
 tārā prēmathī bharavuṁ chē haiyuṁ, tamārī rahēmanajara ēmāṁ tō rākhajō
 
 duḥkhadarda satāvē chē dilanē, dilanē majabūta ēmāṁ tō rakhāvajō
 
 halāvī jāya chē vāsanāō dilanē, dilanē majabūta ēmāṁ rakhāvajō
 
 śaṁkāō ghērē chē dilanē sadāya, dilanē sadā ēmāṁthī bacāvajō
 |