|     
    Hymn No.  9050 | Date:  30-Dec-2001
    
    આનંદ આનંદ ને આનંદ છે, હૈયામાં તો એ મળ્યાનો આનંદ છે  
    ānaṁda ānaṁda nē ānaṁda chē, haiyāmāṁ tō ē malyānō ānaṁda chē
 
                     2001-12-30
                     2001-12-30
                     2001-12-30
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18537
                     આનંદ આનંદ ને આનંદ છે, હૈયામાં તો એ મળ્યાનો આનંદ છે
                     આનંદ આનંદ ને આનંદ છે, હૈયામાં તો એ મળ્યાનો આનંદ છે
 નયનો મળ્યાં નયનોથી, હૈયામાં એ નયનો મળ્યાનો આનંદ છે
 
 યાદોને જ્યાં યાદોનો સહારો મળી જાય, હૈયામાં યાદો મળ્યાનો આનંદ છે
 
 સુખનું બિંદુ કપાળે જ્યાં લાગ્યું, હૈયામાં ત્યાં સુખ મળ્યાનો આનંદ છે
 
 દુઃખનો સૂરજ જ્યાં ડૂબી ગયો, સુખનો સૂરજ ઊગ્યાનો આનંદ છે
 
 નિરાશાનો ચાંદ જ્યાં આથમી ગયો, આશાનો સૂરજ ઊગવાનો આનંદ છે
 
 ધાર્યું ને ધાર્યું થાતું જાય જીવનમાં, ધાર્યું થાવાનો ત્યાં આનંદ છે
 
 સાચું પ્રેમપાત્ર જીવનમાં મળી જાય, પ્રેમપાત્ર મળ્યાનો આનંદ છે
                     https://www.youtube.com/watch?v=15zL7FTuGXk
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                આનંદ  આનંદ ને  આનંદ છે, હૈયામાં તો એ મળ્યાનો  આનંદ છે
 નયનો મળ્યાં નયનોથી, હૈયામાં એ નયનો મળ્યાનો  આનંદ છે
 
 યાદોને જ્યાં યાદોનો સહારો મળી જાય, હૈયામાં યાદો મળ્યાનો  આનંદ છે
 
 સુખનું બિંદુ કપાળે જ્યાં લાગ્યું, હૈયામાં ત્યાં  સુખ મળ્યાનો  આનંદ છે
 
 દુઃખનો સૂરજ જ્યાં ડૂબી ગયો, સુખનો સૂરજ ઊગ્યાનો  આનંદ છે
 
 નિરાશાનો ચાંદ જ્યાં આથમી ગયો, આશાનો સૂરજ ઊગવાનો  આનંદ છે
 
 ધાર્યું ને ધાર્યું થાતું જાય જીવનમાં, ધાર્યું થાવાનો ત્યાં  આનંદ છે
 
 સાચું પ્રેમપાત્ર જીવનમાં મળી જાય, પ્રેમપાત્ર મળ્યાનો  આનંદ છે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    ānaṁda ānaṁda nē ānaṁda chē, haiyāmāṁ tō ē malyānō ānaṁda chē
 nayanō malyāṁ nayanōthī, haiyāmāṁ ē nayanō malyānō ānaṁda chē
 
 yādōnē jyāṁ yādōnō sahārō malī jāya, haiyāmāṁ yādō malyānō ānaṁda chē
 
 sukhanuṁ biṁdu kapālē jyāṁ lāgyuṁ, haiyāmāṁ tyāṁ sukha malyānō ānaṁda chē
 
 duḥkhanō sūraja jyāṁ ḍūbī gayō, sukhanō sūraja ūgyānō ānaṁda chē
 
 nirāśānō cāṁda jyāṁ āthamī gayō, āśānō sūraja ūgavānō ānaṁda chē
 
 dhāryuṁ nē dhāryuṁ thātuṁ jāya jīvanamāṁ, dhāryuṁ thāvānō tyāṁ ānaṁda chē
 
 sācuṁ prēmapātra jīvanamāṁ malī jāya, prēmapātra malyānō ānaṁda chē
 |