Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 367 | Date: 14-Feb-1986
તને ભજતાં માડી જો મારાં દુઃખો ન જાય
Tanē bhajatāṁ māḍī jō mārāṁ duḥkhō na jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 367 | Date: 14-Feb-1986

તને ભજતાં માડી જો મારાં દુઃખો ન જાય

  No Audio

tanē bhajatāṁ māḍī jō mārāṁ duḥkhō na jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-02-14 1986-02-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1856 તને ભજતાં માડી જો મારાં દુઃખો ન જાય તને ભજતાં માડી જો મારાં દુઃખો ન જાય

તો કાં તો તું ખોટી, કાં ભજવામાં મારી ભૂલો થઈ

તારું ધ્યાન ધરતાં માડી, જો મારું મન સ્થિર ન થાય

તો કાં તો તું ખોટી, કાં મારા ધ્યાનમાં ભૂલો થઈ

તારું ભજન કરતાં માડી, મારું ચિત્ત જો સ્થિર ન થાય

તો કાં તો તું ખોટી, કાં મારા ભજનમાં ભૂલો થઈ

તારા ચરણનું શરણું લેતાં માડી, મારા હૈયે શાંતિ ન થાય

તો કાં તો તું ખોટી, કાં મારા શરણમાં ભૂલો થઈ

તારું નામ લેતાં માડી, મારા હૈયાનાં પાપો હટી ન જાય

તો કાં તો તું ખોટી, કાં મારા નામ લેવામાં ભૂલો થઈ

તને પોકારતાં માડી, જો તું સામે ન આવી જાય

તો કાં તો તું ખોટી, કાં મારા પોકારવામાં કચાશ રહી ગઈ

તારું પૂજન કરતાં માડી, મારા હૈયામાં ભાવો ન ઊભરાય

તો કાં તો તું ખોટી, કાં મારા પૂજનમાં કંઈક ભૂલો થઈ

તારું દર્શન કરવા માડી, જો હૈયે ધીરજ ખૂટી જાય

તો કાં તો તું ખોટી, કાં તો મારી ધીરજની કસોટી થઈ

તારા નામનું સ્મરણ કરતાં માડી, જો મનડું બીજે લલચાય

તો કાં તો તું ખોટી, કાં તો મારી શ્રદ્ધામાં ઊણપ આવી ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē bhajatāṁ māḍī jō mārāṁ duḥkhō na jāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ bhajavāmāṁ mārī bhūlō thaī

tāruṁ dhyāna dharatāṁ māḍī, jō māruṁ mana sthira na thāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ mārā dhyānamāṁ bhūlō thaī

tāruṁ bhajana karatāṁ māḍī, māruṁ citta jō sthira na thāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ mārā bhajanamāṁ bhūlō thaī

tārā caraṇanuṁ śaraṇuṁ lētāṁ māḍī, mārā haiyē śāṁti na thāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ mārā śaraṇamāṁ bhūlō thaī

tāruṁ nāma lētāṁ māḍī, mārā haiyānāṁ pāpō haṭī na jāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ mārā nāma lēvāmāṁ bhūlō thaī

tanē pōkāratāṁ māḍī, jō tuṁ sāmē na āvī jāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ mārā pōkāravāmāṁ kacāśa rahī gaī

tāruṁ pūjana karatāṁ māḍī, mārā haiyāmāṁ bhāvō na ūbharāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ mārā pūjanamāṁ kaṁīka bhūlō thaī

tāruṁ darśana karavā māḍī, jō haiyē dhīraja khūṭī jāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ tō mārī dhīrajanī kasōṭī thaī

tārā nāmanuṁ smaraṇa karatāṁ māḍī, jō manaḍuṁ bījē lalacāya

tō kāṁ tō tuṁ khōṭī, kāṁ tō mārī śraddhāmāṁ ūṇapa āvī gaī
English Explanation Increase Font Decrease Font

This bhajan expresses profoundly, Kaka's desire to have pure connection with Divine Mother. His feelings are so intense, that despite being ardent devotee of Divine Mother, he is doubting himself. And not only that, he is doubting Divine Mother herself!!

He is communicating-

Worshiping you Mother, if my happiness doesn't go away, then either you are wrong or my devotion is wrong.

While meditating, if my mind doesn't remain calm Mother, then either you are wrong or there is mistake in my meditation.

Singing hymns in your praise Mother, if my mind doesn't concentrate in you, then either you are wrong or there is mistake in my hymn.

Bowing down in front of you Mother, if I don't find peace, then either you are wrong or there is mistake in my bow.

Taking your name Mother, if my sins are not lessened, then either you are wrong or there is mistake in my remembrance .

Calling for you Mother, if I don't see you, then either you are wrong or there is weakness in my calling.

Praying for you Mother, if I don't feel emotions, then either you are wrong or there is mistake in my prayer.

Waiting for your glimpse Mother, if I lose my patience, then either you are wrong or my patience is getting tested.

Chanting your name Mother, if I start drifting, then either you are wrong or my faith is inadequate.

Neither Divine Mother is wrong nor Kaka's faith is insufficient. Both are eternal.
Scan Image

Gujarati Bhajan no. 367 by Satguru Devendra Ghia - Kaka
First...367368369...Last