Hymn No. 369 | Date: 17-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-17
1986-02-17
1986-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1858
કરુણાની ઓ કરનારી, તારી કરુણા વરસાવજે તું મુજ પર જરી
કરુણાની ઓ કરનારી, તારી કરુણા વરસાવજે તું મુજ પર જરી દયાની ઓ દાતારી, તારી દયા કરજે તું મુજ પર કૃપા કરી પ્રેમની ઓ પાનારી, તારા પ્રેમનું પાજે તું મુજ પર હેત ધરી વહાલની ઓ વરસાવનારી, તારું વહાલ વરસાવજે તું મુજ પર વહાલ ભરી સંકટને ઓ હરનારી, સંકટ હરજે તું મારા, મુજ પર દયા કરી દાનની ઓ દેનારી, દેજે તારી દયાનું દાન, મુજ પર કૃપા કરી આનંદની ઓ ભંડારી, ભરજે હૈયું મારું આનંદથી, મુજ પર દયા કરી લક્ષ્યમાં ઓ ન આવનારી, તારું લક્ષ્ય રાખજે તું, મુજ પર કૃપા કરી પાપોને ઓ બાળનારી, બાળજે તું પાપો મારા, મુજ પર દયા કરી અશક્યને ઓ શક્ય કરનારી, દેજે દર્શન તારા, મુજ પર હેત ધરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karunani o karanari, taari karuna varsaavje tu mujh paar jari
dayani o datari, taari daya karje tu mujh paar kripa kari
premani o panari, taara premanum paje tu mujh paar het dhari
vahalani o varasavanari, taaru vahala varsaavje tu mujh paar vahala bhari
sankatane o haranari, sankata haraje tu mara, mujh paar daya kari
danani o denari, deje taari dayanum dana, mujh paar kripa kari
aanandani o bhandari, bharje haiyu maaru anandathi, mujh paar daya kari
lakshyamam o na avanari, taaru lakshya rakhaje tum, mujh paar kripa kari
papone o balanari, balaje tu paapo mara, mujh paar daya kari
ashakyane o shakya karanari, deje darshan tara, mujh paar het dhari
Explanation in English
Here, Kakaji (Satguru Devendra Ghia)asks the Divine Mother to shower Her love and grace on her devotees eternally-
O the compassionate one, please shower your compassion on me
The one who is piteous, please bless me with a piteous heart
The Receiver of love, you shower your love on me eternally
The one who showers loves eternally, please shower your extreme love on me
The Remover of obstacles, remove my obstacles, please bless me
The donor of everything, donate your pity and blessings with love
The one with a treasure of happiness, fill my heart with happiness, Your blessings with love
The one who sees without goals, please keep me in Your goals, bless me with love
The one who will burn the sins, burn all my sins and bless me with love
The one who makes possible the impossible, shower Your grace and blessings with love.
Kakaji in this benediction asks the Divine Mother to bless her devotees eternally.
|