Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9116 | Date: 23-Jan-2002
એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી
E to dhyani nathi, dhyanno tantu jene malyo nathi
Hymn No. 9116 | Date: 23-Jan-2002

એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી

  No Audio

E to dhyani nathi, dhyanno tantu jene malyo nathi

2002-01-23 2002-01-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18603 એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી

એ તો પ્રેમી નથી, પ્રેમનો સૂર જીવનમાં જેણે પકડયો નથી

એ ભક્ત નથી, પ્રભુનામમાં ખુદનું ભાન ભૂલી શક્યા નથી

એ રામ નથી, જીવનમાં જેણે રાવણના મુકાબલા કર્યા નથી

એ કૃષ્ણ નથી, યમુના તટે ગોપ-ગોપી સંગ રાસ રમ્યા નથી

એ મહાવીર નથી, જીવનમાં અહિંસાનો મહિમા વધાર્યો નથી

એ કહેવત તો કહેવત નથી, જીવનનો સાર જેમાં સમાયો નથી

એ દુઃખ તો દુઃખ નથી, જે દુઃખ દિલમાં દર્દ ઊભું કરતું નથી

એ મન શાંત ગણી શકાતું નથી, જે ઉપાડા લેવું ચૂકતું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē tō dhyānī nathī, dhyānanō taṁtu jēnē malyō nathī

ē tō prēmī nathī, prēmanō sūra jīvanamāṁ jēṇē pakaḍayō nathī

ē bhakta nathī, prabhunāmamāṁ khudanuṁ bhāna bhūlī śakyā nathī

ē rāma nathī, jīvanamāṁ jēṇē rāvaṇanā mukābalā karyā nathī

ē kr̥ṣṇa nathī, yamunā taṭē gōpa-gōpī saṁga rāsa ramyā nathī

ē mahāvīra nathī, jīvanamāṁ ahiṁsānō mahimā vadhāryō nathī

ē kahēvata tō kahēvata nathī, jīvananō sāra jēmāṁ samāyō nathī

ē duḥkha tō duḥkha nathī, jē duḥkha dilamāṁ darda ūbhuṁ karatuṁ nathī

ē mana śāṁta gaṇī śakātuṁ nathī, jē upāḍā lēvuṁ cūkatuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9116 by Satguru Sri Devendra Ghia - Kaka