Hymn No. 372 | Date: 19-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-19
1986-02-19
1986-02-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1861
એણે દીધું છે તને, અંતે એ તો લઈ લેવાનો
એણે દીધું છે તને, અંતે એ તો લઈ લેવાનો લેણદેણનો હિસાબ તારો, એ તો ચોખ્ખો કરવાનો જીવન દીધું છે તને એણે, અંતે મરણ એ દેવાનો હાથ ભરશે જગમાં તારા, અંતે હાથ ખાલી કરવાનો દુઃખથી ભરશે જીવન તારું, અંતે સુખ દઈ દેવાનો લેણદેણનો હિસાબ તારો, એ તો ચોખ્ખો કરવાનો ફેંકશે એ જો જગમાં તને, અંતે એ તને ઉઠાડવાનો સહારો જો એ લઈ લેશે તારો, તારો સહારો એ બનવાનો આંખ લાલ કરશે જો એ તારા પર, અંતે એ તો પ્રેમ કરવાનો લેણદેણનો હિસાબ તારો, એ તો ચોખ્ખો કરવાનો ભરશે જો એક ડગલું એના તરફ, સામે એ તો આવવાનો વિશ્વાસ રાખશે જો હૈયામાં તું, અધવચ્ચે નહિ એ છોડવાનો તું યાદ કરશે એને જ્યારે, જરૂર એ તને યાદ કરવાનો લેણદેણનો હિસાબ તારો, એ તો ચોખ્ખો કરવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ene didhu che tane, ante e to lai levano
lenadenano hisaab taro, e to chokhkho karavano
jivan didhu che taane ene, ante marana e devano
haath bharashe jag maa tara, ante haath khali karavano
duhkhathi bharashe jivan tarum, ante sukh dai devano
lenadenano hisaab taro, e to chokhkho karavano
phenkashe e jo jag maa tane, ante e taane uthadavano
saharo jo e lai leshe taro, taaro saharo e banavano
aankh lala karshe jo e taara para, ante e to prem karavano
lenadenano hisaab taro, e to chokhkho karavano
bharashe jo ek dagalum ena tarapha, same e to avavano
vishvas rakhashe jo haiya maa tum, adhavachche nahi e chhodavano
tu yaad karshe ene jyare, jarur e taane yaad karavano
lenadenano hisaab taro, e to chokhkho karavano
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions that the God almighty is always willing to take His devotee in her auspices - He has given you, in the end it will be taken away the accounts of give and take , one should keep it clear He has given you the life, death will also be given by him Your hands will be filled by the world, in the end they shall be empty Your life shall be filled with miseries, in the end He shall give you happiness. the relationship of give and take , has to be cleared. If you are thrown in the world, you will be uplifted by Him. If He takes away your support, He will be your support. Even if His eyes turn red with anger at you, in the end He will love you. The accounts of give and take should always be cleared. If you set your first footstep towards Him, He will willingly come towards you. If you keep your faith in your heart, He will not leave you mid way. Whenever you remember Him, He will surely remember you. The accounts of give and take should always be cleared. Here, Kakaji in this beautiful bhajan reminds the mortal being that even his one step towards God, God will hold his hand and take care of his devotees.
|