Hymn No. 378 | Date: 21-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-21
1986-02-21
1986-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1867
સમયની આગળ તું રહેજે સદાય
સમયની આગળ તું રહેજે સદાય સમય વીત્યો એ તો નહિ પકડાય સમયનો ઉપયોગ કરજે ત્યાં ને ત્યાં સમય જે ચૂકશે, એને પસ્તાવો થાય સમયનો ઉપયોગ કરી બન્યા કંઈક મહાન સમય ભૂલ્યા એ જગમાંથી ફેંકાઈ ગયા સમય પાકતાં વૃક્ષ પણ ફળ દેતા થાય સમય કાઢીને પણ `મા' ને ભજજો સદાય સમય જાતાં, માનવી અનુભવે ઘડાય સમય વીતતા માનવી મૃત્યુ તરફ જાય સમય શું નથી કરતો, કહેવું મુશ્કેલ બની જાય સમયનો ઉપયોગ કરી, માનવી સુખી થાય સમયની સાથે ચાલતા, ઉદ્યમી બની જાય સમયની પાછળ રહેતા આળસુ થાય સમય આપ્યો, કોઈને એ નહિ અપાય સમય લાવ્યા જે સાથે, એ વધી નહિ જાય સમયની નોંધ લેશો, તો એ ઘણું કહી જાય સમયની અવગણના જે કરશે, દુઃખી દુઃખી થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samay ni aagal tu raheje sadaay
samay vityo e to nahi pakadaya
samayano upayog karje tya ne tya
samay je chukashe, ene pastavo thaay
samayano upayog kari banya kaik mahan
samay bhulya e jagamanthi phekaai gaya
samay pakatam vriksh pan phal deta thaay
samay kadhine pan 'maa' ne bhajajo sadaay
samay jatam, manavi anubhave ghadaya
samay vitata manavi nrityu taraph jaay
samay shu nathi karato, kahevu mushkel bani jaay
samayano upayog kari, manavi sukhi thaay
samay ni saathe chalata, udyami bani jaay
samay ni paachal raheta alasu thaay
samay apyo, koine e nahi apaya
samay lavya je sathe, e vadhi nahi jaay
samay ni nondha lesho, to e ghanu kahi jaay
samay ni avaganana je karashe, dukhi duhkhi thaay
Explanation in English
You always be ahead of time
The time that is spent will never be back
Use the time wisely then and then
The person who misses the time, will regret it later
The person has become great by using time wisely
The person who misses the perfect use of time, is thrown out of the world
After the time passes the tree will also bear no fruit
Remove time and offer prayers to Mother
As time passes by, a person learns with experience
As time passes by Man moves towards death
What time does not do, it is difficult to say
A person becomes wise by using the time discriminately
By walking with time a person becomes industrious
By being behind time a person becomes lazy
By giving time, one cannot give it
Whatever time has brought along , it will not increase
Take notice of the time, then it will reveal many things
The person who ignores the value of time, will be very very unhappy.
Here, Kakaji narrates how to use time indiscriminately and value it the most.
|
|