Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 384 | Date: 24-Feb-1986
હૈયું મારું સોંપ્યું છે તારે હાથ, હવે તું કરાવે તે ખરું
Haiyuṁ māruṁ sōṁpyuṁ chē tārē hātha, havē tuṁ karāvē tē kharuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 384 | Date: 24-Feb-1986

હૈયું મારું સોંપ્યું છે તારે હાથ, હવે તું કરાવે તે ખરું

  No Audio

haiyuṁ māruṁ sōṁpyuṁ chē tārē hātha, havē tuṁ karāvē tē kharuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-02-24 1986-02-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1873 હૈયું મારું સોંપ્યું છે તારે હાથ, હવે તું કરાવે તે ખરું હૈયું મારું સોંપ્યું છે તારે હાથ, હવે તું કરાવે તે ખરું

મનડું રહ્યું નથી હવે મારે હાથ, તારે એ સાચવવું રહ્યું

હૈયે ચડ્યાં હતા પાપના ભાર, તારે સાફ એને કરવું રહ્યું

પ્રેમે પાજે તારા પ્રેમનું પાન, `મા' તારે હવે પાવું રહ્યું

નીકળ્યું એ તારામાંથી `મા', તોય તુજથી દૂરનું દૂર રહ્યું

હવે જ્યારે આવ્યું છે તારી પાસ, તારે એને સાચવવું રહ્યું

સાચા-ખોટા અનુભવો મળ્યા જગમાં, સાચો અનુભવ આપજે તું

તારી કૃપા કરીને આજ, તારી કૃપાથી નવરાવજે એને તું

દઈને તારી દયાના દાન, તારા હૈયામાં વસાવી દેજે તું

હવે આવ્યું છે તારી પાસ, બીજે જવા ન દેતી એને તું
View Original Increase Font Decrease Font

હૈયું મારું સોંપ્યું છે તારે હાથ, હવે તું કરાવે તે ખરું

મનડું રહ્યું નથી હવે મારે હાથ, તારે એ સાચવવું રહ્યું

હૈયે ચડ્યાં હતા પાપના ભાર, તારે સાફ એને કરવું રહ્યું

પ્રેમે પાજે તારા પ્રેમનું પાન, `મા' તારે હવે પાવું રહ્યું

નીકળ્યું એ તારામાંથી `મા', તોય તુજથી દૂરનું દૂર રહ્યું

હવે જ્યારે આવ્યું છે તારી પાસ, તારે એને સાચવવું રહ્યું

સાચા-ખોટા અનુભવો મળ્યા જગમાં, સાચો અનુભવ આપજે તું

તારી કૃપા કરીને આજ, તારી કૃપાથી નવરાવજે એને તું

દઈને તારી દયાના દાન, તારા હૈયામાં વસાવી દેજે તું

હવે આવ્યું છે તારી પાસ, બીજે જવા ન દેતી એને તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyuṁ māruṁ sōṁpyuṁ chē tārē hātha, havē tuṁ karāvē tē kharuṁ

manaḍuṁ rahyuṁ nathī havē mārē hātha, tārē ē sācavavuṁ rahyuṁ

haiyē caḍyāṁ hatā pāpanā bhāra, tārē sāpha ēnē karavuṁ rahyuṁ

prēmē pājē tārā prēmanuṁ pāna, `mā' tārē havē pāvuṁ rahyuṁ

nīkalyuṁ ē tārāmāṁthī `mā', tōya tujathī dūranuṁ dūra rahyuṁ

havē jyārē āvyuṁ chē tārī pāsa, tārē ēnē sācavavuṁ rahyuṁ

sācā-khōṭā anubhavō malyā jagamāṁ, sācō anubhava āpajē tuṁ

tārī kr̥pā karīnē āja, tārī kr̥pāthī navarāvajē ēnē tuṁ

daīnē tārī dayānā dāna, tārā haiyāmāṁ vasāvī dējē tuṁ

havē āvyuṁ chē tārī pāsa, bījē javā na dētī ēnē tuṁ
English Explanation Increase Font Decrease Font

I have surrendered my heart in Your hand, now whatever You do is the best

My heart is not in my hands, You have to take care of it now,

My heart was filled with innumerable sins, You have to clean it,

Give me to drink Your love with love, Mother now You have to give it to me to drink,

It has generated from You O Divine Mother, yet it has lived far far away from You,

Now when it has come towards You, You have to take care of it,

I have experienced good and bad experiences in this world, You give the right experience

Grace me with Your pity , You keep me in Your heart

Now my heart has come towards You, let it not go anywhere else.

Here, Kakaji in this beautiful bhajan tells The Divine Mother to rest our heart in Her devotion and not to flutter everywhere.
Scan Image

Gujarati Bhajan no. 384 by Satguru Devendra Ghia - Kaka
First...382383384...Last