BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 390 | Date: 01-Mar-1986
   Text Size Increase Font Decrease Font

મનડાંને ઘણું ઘણું સમજાવ્યું, તોયે માયામાં દોડી જાય

  No Audio

Manda Ne Ghanu Ghanu Samjavyu, Toi Maya Ma Dodi Jaaye

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)


1986-03-01 1986-03-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1879 મનડાંને ઘણું ઘણું સમજાવ્યું, તોયે માયામાં દોડી જાય મનડાંને ઘણું ઘણું સમજાવ્યું, તોયે માયામાં દોડી જાય
માડી તારાથી, તારી માયાનું આકર્ષણ ઝાઝું, એ ના સમજાય
પ્રીત તારી છે પુરાણી, પણ માયામાં એ તો વિસરાય
ક્યારે ને ક્યારે, શું તું કરશે, એ તો કદી ના સમજાય
ભટકી ભટકી થાકે તારી માયામાં, માનવ તો સદાય
તોયે હૈયેથી માયા ના છૂટે, યાદ તારી સદા વિસરાય
હસતો હસતો તારો માનવ, માયા પાછળ દોડી જાય
થાકી પાકી દુઃખી થઈને, અંતે આવે એ તો તારી પાસ
અનુભવ સમજાવે માનવને, માયામાં પાછો એ ભૂલી જાય
ફટકો ખાય માયાના હાથે તોયે, માયા પાછળ દોડી જાય
લીલા રચી તારી એવી મા, ભલ ભલા એમાં ગોથાં ખાય
તારી કૃપા વિના, તારી માયા છોડવી દોહ્યલી બની જાય
Gujarati Bhajan no. 390 by Satguru Devendra Ghia - Kaka
મનડાંને ઘણું ઘણું સમજાવ્યું, તોયે માયામાં દોડી જાય
માડી તારાથી, તારી માયાનું આકર્ષણ ઝાઝું, એ ના સમજાય
પ્રીત તારી છે પુરાણી, પણ માયામાં એ તો વિસરાય
ક્યારે ને ક્યારે, શું તું કરશે, એ તો કદી ના સમજાય
ભટકી ભટકી થાકે તારી માયામાં, માનવ તો સદાય
તોયે હૈયેથી માયા ના છૂટે, યાદ તારી સદા વિસરાય
હસતો હસતો તારો માનવ, માયા પાછળ દોડી જાય
થાકી પાકી દુઃખી થઈને, અંતે આવે એ તો તારી પાસ
અનુભવ સમજાવે માનવને, માયામાં પાછો એ ભૂલી જાય
ફટકો ખાય માયાના હાથે તોયે, માયા પાછળ દોડી જાય
લીલા રચી તારી એવી મા, ભલ ભલા એમાં ગોથાં ખાય
તારી કૃપા વિના, તારી માયા છોડવી દોહ્યલી બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mandaa ne ghanu ghanum samajavyum, toye maya maa dodi jaay
maadi tarathi, taari maya nu akarshana jajum, e na samjaay
preet taari che purani, pan maya maa e to visaraya
kyare ne kyare, shu tu karashe, e to kadi na samjaay
bhataki bhataki thake taari mayamam, manav to sadaay
toye haiyethi maya na chhute, yaad taari saad visaraya
hasato hasato taaro manava, maya paachal dodi jaay
thaaki paki dukhi thaine, ante aave e to taari paas
anubhava samajave manavane, maya maa pachho e bhuli jaay
phatako khaya mayana haathe toye, maya paachal dodi jaay
lila raachi taari evi ma, bhala bhala ema gotham khaya
taari kripa vina, taari maya chhodavi dohyali bani jaay

Explanation in English
I have repeatedly explained my mind, Yet it runs towards illusion.
Mother instead of Your attraction, Your illusionary attraction is greater, that is not understood.
Your love is very ancient, but it is forgotten in this illusion.
Sometimes or the other, what You will do, that is not understood.
A man is wandering around and gets tired in Your illusion for ever.
Yet the illusion does not leave the heart, Your memory is ever forgotten.
Your human creation Mother, humorously runs and chases the illusion.
After that it gets tired and despaired, in the end it comes back to You.
The experience teaches it a lot, again it forgets in the illusion.
It gets whipped in the hands of the illusion, yet it runs after the illusion.
Your conspiracy has been hatched Mother, many people have got entangled in it
Without Your grace Mother, leaving the illusion , it will become an old dotard.

First...386387388389390...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall