| 
		 
    Hymn No.  9349
    
    અરે કળિયુગના રે માનવી, તારી મથરાવટી તો છે મેલી
                                       
     arē kaliyuganā rē mānavī, tārī matharāvaṭī tō chē mēlī 
                                   
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18836
                     અરે કળિયુગના રે માનવી, તારી મથરાવટી તો છે મેલી
                     અરે કળિયુગના રે માનવી, તારી મથરાવટી તો છે મેલી
  માનવી રાખી નથી શકતો માનવીનો વિશ્વાસ, રાખી શકશે પ્રભુ ક્યાંથી
  ખુદને ખ્યાલ નથી શું કરશે ક્યારે, છે સર્વમાં સ્વાર્થ ચાવી એની
  સ્વાર્થમાં અંધ બની, દેશે સંબંધોને જીવનમાં હડસેલી
  દુઃખ કરીકરી ઊભું, કરે ખુદ જાહેરાત એની મોટીમોટી
  આંસુ એ તો સારે ખોટાંખોટાં, વસૂલ કરે કિંમત એની
  સાંજ-સવાર જાય મંદિર મસ્જિદે, ચાલ નથી તોય બદલી
  નીકળ્યો પ્રભુપ્રેમ પામવા, માનવી બની નથી શકતો માનવીનો પ્રેમી
  મનની મારામારીને ઉગ્ર સ્વરૂપ, દે છે રોજ એને આપી
  નિત્ય સંપની કરે વાતો, રહે ઝઘડાનાં કારણ તો ગોતી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    arē kaliyuganā rē mānavī, tārī matharāvaṭī tō chē mēlī
  mānavī rākhī nathī śakatō mānavīnō viśvāsa, rākhī śakaśē prabhu kyāṁthī
  khudanē khyāla nathī śuṁ karaśē kyārē, chē sarvamāṁ svārtha cāvī ēnī
  svārthamāṁ aṁdha banī, dēśē saṁbaṁdhōnē jīvanamāṁ haḍasēlī
  duḥkha karīkarī ūbhuṁ, karē khuda jāhērāta ēnī mōṭīmōṭī
  āṁsu ē tō sārē khōṭāṁkhōṭāṁ, vasūla karē kiṁmata ēnī
  sāṁja-savāra jāya maṁdira masjidē, cāla nathī tōya badalī
  nīkalyō prabhuprēma pāmavā, mānavī banī nathī śakatō mānavīnō prēmī
  mananī mārāmārīnē ugra svarūpa, dē chē rōja ēnē āpī
  nitya saṁpanī karē vātō, rahē jhaghaḍānāṁ kāraṇa tō gōtī
                                
                     |