Hymn No. 395 | Date: 07-Mar-1986
|
|
Text Size |
 |
 |
1986-03-07
1986-03-07
1986-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1884
સૌ કોઈ માડી તને મારી મારી કહે
સૌ કોઈ માડી તને મારી મારી કહે, તારી માયામાં પડી માડી તને વેગળી કરે દુઃખમાં પડી માડી તને સૌ યાદ કરે, સુખમાં સરકીને માડી તને સૌ અળગી કરે પુણ્ય ભોગવવા સૌ કોઈ તલસી રહે, પાપનો વધતાં ભાર, સૌ તારા ચરણે ધરે વાતમાં સૌ તને તો સર્વ ઠેકાણે જુએ, એજ પાપ આચરતાં માડી કદી ના ખચકાયે ભૂખ લાગતાં સૌનું મન ભૂખમાં વળે, અન્યને ભૂખ્યું જુએ, તારો વાસ તેમાં વિસરે અન્ય પર દયા કરતા ટાણે સૌ તને ભૂલે, દયાની માંગણી માડી તારી પાસે સૌ કરે કર્મ કરવા ટાણે હૈયેથી મારું મારું ના છૂટે, ભોગવવા ટાણે માડી, દોષ તેનો તને ધરે હસતા હસતા દોષ સ્વીકારી માડી તું માફ કરે, તોયે તારો માનવી તારા ઉપકાર સદા ભૂલે
https://www.youtube.com/watch?v=54FlLFC3ZDs
Satguru Shri Devendra Ghia (Kaka)
સૌ કોઈ માડી તને મારી મારી કહે, તારી માયામાં પડી માડી તને વેગળી કરે દુઃખમાં પડી માડી તને સૌ યાદ કરે, સુખમાં સરકીને માડી તને સૌ અળગી કરે પુણ્ય ભોગવવા સૌ કોઈ તલસી રહે, પાપનો વધતાં ભાર, સૌ તારા ચરણે ધરે વાતમાં સૌ તને તો સર્વ ઠેકાણે જુએ, એજ પાપ આચરતાં માડી કદી ના ખચકાયે ભૂખ લાગતાં સૌનું મન ભૂખમાં વળે, અન્યને ભૂખ્યું જુએ, તારો વાસ તેમાં વિસરે અન્ય પર દયા કરતા ટાણે સૌ તને ભૂલે, દયાની માંગણી માડી તારી પાસે સૌ કરે કર્મ કરવા ટાણે હૈયેથી મારું મારું ના છૂટે, ભોગવવા ટાણે માડી, દોષ તેનો તને ધરે હસતા હસતા દોષ સ્વીકારી માડી તું માફ કરે, તોયે તારો માનવી તારા ઉપકાર સદા ભૂલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sau koi maadi taane maari mari kahe,
taari maya maa padi maadi taane vegali kare
duhkhama padi maadi taane sau yaad kare,
sukhama sarakine maadi taane sau alagi kare
punya bhogavava sau koi talsi rahe,
paap no vadhatam bhara, sau taara charane dhare
vaat maa sau taane to sarva thekane jue,
ej paap acharatam maadi kadi na khachakaye
bhukha lagatam saunum mann bhukhamam vale,
anyane bhukhyum jue, taaro vaas te visare
anya paar daya karta taane sau taane bhule,
dayani mangani maadi taari paase sau kare
karma karva taane haiyethi maaru marum na chhute,
bhogavava taane maadi, dosh teno taane dhare
hasta hasata dosh swikari maadi tu maaph kare,
toye taaro manavi taara upakaar saad bhule
Explanation in English:
Everyone proclaims that You are his divine Mother
They become immersed in your illusionary world, they consider you separate
When one is drowned in sorrow oh divine Mother they remember You
When in happiness oh divine Mother they keep away from You.
Everyone wants to indulge in virtues.
When they commit sins, they offer it at Your feet.
When everyone is talking about you they see You everywhere.
The same person will not think twice oh divine Mother before committing any sin.
When one is hungry their mind is diverted towards hunger.
When they see others hungry, they forget Your existence.
While they pity others, people forget You.
Everyone seeks Your blessings and grace oh divine Mother.
While performing deeds (Karma) the person does not forget his ownership
While they suffer Mother, they curse You.
Laughingly You accept their vices and sins Mother and forgive them
Yet, Your human, oh divine Mother forgets Your favour.
સૌ કોઈ માડી તને મારી મારી કહેસૌ કોઈ માડી તને મારી મારી કહે, તારી માયામાં પડી માડી તને વેગળી કરે દુઃખમાં પડી માડી તને સૌ યાદ કરે, સુખમાં સરકીને માડી તને સૌ અળગી કરે પુણ્ય ભોગવવા સૌ કોઈ તલસી રહે, પાપનો વધતાં ભાર, સૌ તારા ચરણે ધરે વાતમાં સૌ તને તો સર્વ ઠેકાણે જુએ, એજ પાપ આચરતાં માડી કદી ના ખચકાયે ભૂખ લાગતાં સૌનું મન ભૂખમાં વળે, અન્યને ભૂખ્યું જુએ, તારો વાસ તેમાં વિસરે અન્ય પર દયા કરતા ટાણે સૌ તને ભૂલે, દયાની માંગણી માડી તારી પાસે સૌ કરે કર્મ કરવા ટાણે હૈયેથી મારું મારું ના છૂટે, ભોગવવા ટાણે માડી, દોષ તેનો તને ધરે હસતા હસતા દોષ સ્વીકારી માડી તું માફ કરે, તોયે તારો માનવી તારા ઉપકાર સદા ભૂલે1986-03-07https://i.ytimg.com/vi/54FlLFC3ZDs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=54FlLFC3ZDs સૌ કોઈ માડી તને મારી મારી કહેસૌ કોઈ માડી તને મારી મારી કહે, તારી માયામાં પડી માડી તને વેગળી કરે દુઃખમાં પડી માડી તને સૌ યાદ કરે, સુખમાં સરકીને માડી તને સૌ અળગી કરે પુણ્ય ભોગવવા સૌ કોઈ તલસી રહે, પાપનો વધતાં ભાર, સૌ તારા ચરણે ધરે વાતમાં સૌ તને તો સર્વ ઠેકાણે જુએ, એજ પાપ આચરતાં માડી કદી ના ખચકાયે ભૂખ લાગતાં સૌનું મન ભૂખમાં વળે, અન્યને ભૂખ્યું જુએ, તારો વાસ તેમાં વિસરે અન્ય પર દયા કરતા ટાણે સૌ તને ભૂલે, દયાની માંગણી માડી તારી પાસે સૌ કરે કર્મ કરવા ટાણે હૈયેથી મારું મારું ના છૂટે, ભોગવવા ટાણે માડી, દોષ તેનો તને ધરે હસતા હસતા દોષ સ્વીકારી માડી તું માફ કરે, તોયે તારો માનવી તારા ઉપકાર સદા ભૂલે1986-03-07https://i.ytimg.com/vi/XDDUW_IngYU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=XDDUW_IngYU
|