BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 397 | Date: 09-Mar-1986
   Text Size Increase Font Decrease Font

અપૂર્ણ છું હું તો માડી, તું તો છે પૂર્ણ માડી

  No Audio

Apurna Chu Hu To Madi, Tu To Che Purna Madi

મા, ભગવાન (Almighty Mother, God)

1986-03-09 1986-03-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1886 અપૂર્ણ છું હું તો માડી, તું તો છે પૂર્ણ માડી અપૂર્ણ છું હું તો માડી, તું તો છે પૂર્ણ માડી,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
ભૂલો કરતો હું તો માડી, માફ કરતી તું તો સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
લોભ લાલચે લપટાતો, એમાં તું તો બચાવે સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
મૂંઝાતો જ્યારે જ્યારે હું તો, માર્ગ કાઢે તું તો સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
માયામાં આંખ મારી ઘેરાતી, રાહ તું તો જોતી સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
અહંકાર ઘેરે હૈયાને જ્યારે માડી, હાથ ઝાલી કરે તું સહાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
દુનિયાના દુઃખમાં ઘેરાઉં જ્યારે, સુઝાડે એમાં ઉપાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
યુગો યુગોથી છે વિયોગ તારો, વિયોગે ઝૂરું સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
કાટ ખાધેલું લોખંડ હું તો માડી, તું છે પારસમણિ માત,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
તાર્યા કંઈકને તેં માડી, ઊગાર્યા વળી કંઈકને માત,
   તોયે મારી પાસે આવતા માડી, તું કેમ ખચકાય
Gujarati Bhajan no. 397 by Satguru Devendra Ghia - Kaka
અપૂર્ણ છું હું તો માડી, તું તો છે પૂર્ણ માડી,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
ભૂલો કરતો હું તો માડી, માફ કરતી તું તો સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
લોભ લાલચે લપટાતો, એમાં તું તો બચાવે સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
મૂંઝાતો જ્યારે જ્યારે હું તો, માર્ગ કાઢે તું તો સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
માયામાં આંખ મારી ઘેરાતી, રાહ તું તો જોતી સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
અહંકાર ઘેરે હૈયાને જ્યારે માડી, હાથ ઝાલી કરે તું સહાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
દુનિયાના દુઃખમાં ઘેરાઉં જ્યારે, સુઝાડે એમાં ઉપાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
યુગો યુગોથી છે વિયોગ તારો, વિયોગે ઝૂરું સદાય,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
કાટ ખાધેલું લોખંડ હું તો માડી, તું છે પારસમણિ માત,
   તોયે મારી પાસે આવતા માડી તું કેમ ખચકાય
તાર્યા કંઈકને તેં માડી, ઊગાર્યા વળી કંઈકને માત,
   તોયે મારી પાસે આવતા માડી, તું કેમ ખચકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
apurna chu hu to maadi, tu to che purna maadi,
toye maari paase aavata maadi tu kem khachakaya
bhulo karto hu to maadi, maaph karti tu to sadaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
lobh lalache lapatato, ema tu to bachave sadaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
munjato jyare jyare hu to, maarg kadhe tu to sadaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
maya maa aankh maari gherati, raah tu to joti sadaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
ahankaar ghere haiyane jyare maadi, haath jali kare tu sahaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
duniya na duhkhama gheraum jyare, sujade ema upaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
yugo yugothi che viyoga taro, viyoge jurum sadaya,
toye maari paase aavata maadi tu kem khachakaya
kata khadhelum lokhanda hu to maadi, tu che parasamani mata,
toye maari paase aavata maadi tu kem khachakaya
taarya kamikane te maadi, ugarya vaali kamikane mata,
toye maari paase aavata maadi, tu kem khachakaya

Explanation in English
Although I am incomplete Mother, You are complete Mother,
Yet, why do You hesitate to come to me Mother
I keep on making mistakes Mother, You ever forgave me,
Yet, why do You hesitate to come to me Mother,
I have been engulfed in greed, Yet You have always saved me from it,
Yet, why do You hesitate to come to me Mother,
Whenever I am confused, You have always guided me the path,
Yet, why do You hesitate to come to me Mother,
My eyes have been filled with worldly pleasure, Yet You have always waited for me,
Yet, why do You hesitate to come to me Mother,
Whenever the heart is surrounded with ego, You have always helped me by holding my hand,
Yet, why do You hesitate to come to me Mother,
Whenever I am surrounded by the worldly sorrows, You suggest me a solution,
Yet, why do You hesitate to come to me Mother,
Since ages there is a longing for You, I always suffer Your separation,
Yet, why do You hesitate to come to me Mother,
I am the rusted metal Mother, You are the most precious jewel (Parasmani) Mother,
Yet, why do You hesitate to come to me Mother,
You have saved many Mother, You have uplifted many Mother,
Yet, why do You hesitate to come to me Mother.

Here, Kakaji is longing to meet the Divine Mother and urges Her not to hesitate to come and meet him.

First...396397398399400...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall